AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારી પ્લાસ્ટિકની બોટલ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? બોટલની નીચે આપેલા નંબરમાં છુપાયેલુ છે આ રહસ્ય- વાંચો

શું તમે ક્યારેય પ્લાસ્ટિકની બોટલની નીચે જોયુ છે, તેની નીચે ત્રિકોણ સિમ્બોલમાં એક નાનકડો નંબર અંકિત થયેલો હોય છે. આ નંબર આપણી હેલ્થ માટે ઘણો મહત્વનો છે. કોઈપણ પ્લાસ્ટિક બોટલની નીચે 1 થી 7 ની વચ્ચે કોઈ નંબર આપેલો હોય છે અને એ દરેક નંબર પાછળ એક રહસ્ય છુપાયેલુ છે. આવો જાણીએ.

| Updated on: Apr 14, 2026 | 5:46 PM
Share
Use only once. Don’t refill-જો પ્લાસ્ટિક બોટલની નીચે નંબર 1 લખેલો છે. તો એ PET પ્લાસ્ટિક હોય છે. જેનો મતલબ છે માત્ર એક જ વાર યુઝ કરીને ફેંકી દેવી. જો તેનો વારંવાર યુઝ કરવામાં આવે છે તો તેમાંથી હાનિકારક કેમિકલ પાણીમાં ભળવા લાગે છે. આથી જ મિનરલ વોટરની બોટલને રિફિલ કરીને ન પીવી જોઈએ. તેને રિયુઝમાં ન લેવી.

1 / 5
HDPE: Safe for regular use નંબર 2 લખેલી પ્લાસ્ટિકની બોટલમાં HDPE પ્લાસ્ટિક હોય છે. જે  સૌથી વધુ સેફ છે. તેને રેગ્યુલર ઉપયોગ માટે લઈ શકાય છે. સામાન્ય રીતે દૂધ, જ્યુસ અને ડિટરજન્ટ, લિક્વીડ માટે આ બોટલને ઉપયોગમાં લેવાય છે. આ બોટલ કેમિકલ રિલીઝ નથી કરતી.

2 / 5
PVC: Avoid. Harmful chemicals નંબર 3 એટલે કે PVC/V  પ્લાસ્ટિક. જે સૌથી વધુ ખતરનાક છે. આ બોટલમાં એવા કેમિકલ હોય છે જે હોર્મોન્સને અસર કરે છે. ખાવાપીવાની ચીજો આ બોટલમાં ન રાખવી જોઈએ.

3 / 5
નંબર 5 એટલે PP. આ બોટલ માઈક્રોવેવ સેફ હોય છે. દહીં અને દવાઓની બોટલ્સ તેમા આવે છે. તે પણ રિલેટિવલી સેફ ગણાય છે.

4 / 5
નંબર 7 Other  કેટેગરીની બોટલ છે. તેમા BPA હોય છે જે બ્રેઈન અને હોર્મોન્સ બંને માટે હાનિકારક ગણાય છે. ખાસ કરીને નાના બાળકોની બોટલમાં આ નંબર ક્યારેય પણ હોવો ન જોઈએ.  હવે જ્યારે પણ પ્લાસ્ટિકની બોટલ ખરીદો છો તો પહેલા તેની નીચે લખેલા નંબર ખાસ ચેક કરો.

5 / 5

IPL 2026: શું પંડ્યા બંધુઓના સંબંધોમાં આવી ખટાશ? મેચ બાદ ન મિલાવ્યા હાથ-Video વાયરલ

Follow Us
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video

ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ

ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર

પ્રચાર માટે આવેલા ઉમેદવારોને લોકોએ લીધા ઉધડા

ભારતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈ ચિંતાજનક અનુમાન

નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે

g clip-path="url(#clip0_868_265)">