AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 2026 માટે ક્યારે શરુ થશે રજિસ્ટ્રેશન? જાણો શું છે નિયમ

હિમાલયમાં સ્થિત બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની મુલાકાત લેવા માટે અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પણ અમરનાથની યાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રજિસ્ટ્રેશનથી લઈ ક્યા રુટ તમારા માટે બેસ્ટ રહેશે. તેના વિશે પણ વિસ્તારથી જાણી લો.

| Updated on: Apr 14, 2026 | 3:42 PM
Share
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના જણાવ્યા અનુસાર આ વર્ષે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ 57 દિવસની યાત્રા માટે રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થાય છે.

1 / 7
શ્રદ્ધાળુઓની સલામતી માટે, RFID કાર્ડ અને 10 લાખનો અકસ્માત વીમો સહિત કડક પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. યાત્રા તેમજ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવે અને તેના રુટ ક્યા ક્યા છે. તેના વિશે જાણી લો.

2 / 7
અમરનાથ યાત્રાની શરુઆત 3 જુલાઈથી થશે. આ વખતે યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે. જે ગત્ત વર્ષની તુલનામાં ખુબ લાંબી છે.યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન 15 એપ્રિલ 2026થી શરુ થશે. દેશભરમાં 550થી વધારે બેંકમાં તમે ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

3 / 7
13 થી 70 વર્ષના શ્રદ્ધાળુઓ યાત્રા કરી શકે છે. તેમજ મહત્વની વાત એ છે કે, જો તમારો વિચાર આ યાત્રા કરવાનો છે. તો તેના માટે હેલ્થનું પ્રમાણપત્ર આપવું ખુબ જરુરી છે.

4 / 7
 પહલગામ રુટ 48 કિમી લાંબા આ રસ્તા ખુબ લાંબા છે પરંતુ તેનું ચઢાણ ખુબ સરળ છે. પહેલી વખત યાત્રા કરનાર માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.માત્ર 14 કિલોમીટર લાંબો નાનકડો રસ્તો ખુબ પડકારજનક છે. તેમજ ચઢાઈ વાળો છે. અનુભવી ટ્રેકર્સ હંમેશા આ બાલતાલ રુટનો રસ્તો પસંદ કરે છે.

5 / 7
દરેક મુસાફરોને RFID કાર્ડ આપવામાં આવશે. જેનાથી પ્રશાસન રિયલ ટાઈમમાં તેનું લોકેશન ટ્રૈક કરી શકશે. આ સાથે દરેક મુસાફરોને 10 લાખ રુપિયાનો વીમા કવર પણ આપવામાં આવશે.

6 / 7
 બાલટાલ રુટ પર ગુફા વીજળી તેમજ લાઈટિંગની સુવિધા કરવામાં આવી છે. આ સાથે પાલકી ઘોડા માટે પ્રી-પેડની બુકિંગ સિસ્ટમ પણ શરુ થશે. (all photo : PTI)

7 / 7

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બર્ફાનીના દર્શન કરવા જાય છે. બાબા અમરનાથની ગુફા દરિયાની સપાટીથી લગભગ 3800 મીટરની ઉંચાઈ પર આવેલી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

g clip-path="url(#clip0_868_265)">