AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શું તત્કાલ ટિકિટ બુકિંગ કરતા સમય તમારું પેમેન્ટ ફેલ થઈ જાય છે ? IRCTC લાવી એક એવી અદભુત સુવિધા જે સેકન્ડોમાં કામ તમામ કરશે !

ટ્રેન ટિકિટ બુક કરતી વખતે પૈસા કપાઈ જાય પણ ટિકિટ ન મળે એ દિવસો હવે ગયા! IRCTCની નવી 'રિઝ્યુમ/રીટ્રાય' સુવિધા તમારી સેકન્ડો બચાવશે અને પેમેન્ટ અટકવા છતાં તમને પ્રક્રિયામાં આગળ વધારશે. જાણો કેવી રીતે આ હેક તમને કન્ફર્મ ટિકિટ અપાવશે.

| Updated on: Apr 14, 2026 | 8:45 PM
Share
ટ્રેનમાં મુસાફરી કરનારા કરોડો મુસાફરો માટે IRCTC એક એવી સુવિધા લઈને આવ્યું છે જે ખરેખર ગેમ-ચેન્જર સાબિત થશે. અત્યાર સુધી એવું બનતું હતું કે ટિકિટ બુકિંગના છેલ્લા સ્ટેજ પર જો પેમેન્ટ ફેલ થાય, તો આખી મહેનત પર પાણી ફરી વળતું હતું. ખાસ કરીને તત્કાલ બુકિંગમાં સેકન્ડોની કિંમત હોય છે ત્યારે આ સમસ્યાને કારણે સીટ હાથમાંથી નીકળી જતી હતી. પણ હવે, IRCTCની નવી ટેકનોલોજી તમને આ મુસીબતમાંથી બચાવશે.

1 / 5
શું છે આ 'રિઝ્યુમ/રીટ્રાય' સુવિધા?: જ્યારે પણ તમે ટિકિટ બુક કરો અને કોઈ ટેકનિકલ કારણ કે નેટવર્ક ઈશ્યુને લીધે પેમેન્ટ અટકી જાય, ત્યારે હવે તમારે 'સ્ટાર્ટ ટુ ફિનિશ' એટલે કે શરૂઆતથી વિગતો ભરવાની જરૂર નથી. તમારી સ્ક્રીન પર 'Retry' અથવા 'Resume' નો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ તમે સીધા પેમેન્ટ પેજ પર પહોંચી જશો. એટલે કે નામ, ઉંમર કે ટ્રેન સર્ચ કરવાની ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે.

2 / 5
તત્કાલ ટિકિટના રસિયાઓ માટે વરદાન: તત્કાલ બુકિંગમાં જ્યારે સીટો સેકન્ડોમાં ફુલ થઈ જતી હોય છે, ત્યારે આ સુવિધા સૌથી વધુ કામ લાગશે. જો તમારું પહેલું પેમેન્ટ ફેલ થાય, તો તમે તરત જ બીજા મોડથી પેમેન્ટ કરીને સીટ સુરક્ષિત કરી શકશો. આનાથી કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના અનેકગણી વધી જાય છે.

3 / 5
પૈસા અને સમય બંનેની બચત: IRCTC iPay સિસ્ટમ દ્વારા આ સુવિધા કાર્યરત છે. ઘણીવાર ખાતામાંથી પૈસા કપાઈ જાય અને ટિકિટ ન બને ત્યારે રિફંડ માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી. હવે આ નવી સિસ્ટમમાં તમારો વ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. UPI, નેટ બેંકિંગ કે કાર્ડ - કોઈ પણ મોડમાં જો ટ્રાન્ઝેક્શન અટકશે, તો 'રીઝ્યુમ' બટન તમારો રસ્તો સાફ કરી દેશે.

4 / 5
હવે રેલવે મુસાફરોએ 'પેમેન્ટ ફેલિયર'ના ડર વગર ટિકિટ બુકિંગ કરી શકશે. બસ, આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે IRCTCની લેટેસ્ટ એપ અથવા અપડેટેડ વેબસાઈટ હોવી જરૂરી છે.

5 / 5

Breaking News: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા ફેલ થયા બાદ ટ્રમ્પનો PM મોદીને ફોન; 40 મિનિટ સુધી ચાલી ગુપ્ત ચર્ચા

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">