AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તાળું તમારા ઘરને કિલ્લો બનાવી દેશે ! 8 સ્તરની સુરક્ષા, ચોરો પણ ડરી જશે

ઘણા લોકો ઘરની ચાવીઓ ડોરમેટ કે ફૂલના કુંડા પાછળ રાખે છે, પરંતુ આવી જગ્યાઓ ચોરોને પહેલેથી જ ખબર હોય છે. હવે એવી નવી ટેક્નોલોજી આવી ગઈ છે, જેમાં ચાવી રાખવાની જરૂર જ નથી પડતી.

| Updated on: Apr 15, 2026 | 5:58 PM
Share
જો કોઈ તમારા લોક સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરે, તો સ્માર્ટ લોક તરત જ તમારા ફોન પર એલર્ટ મોકલીને તમને જાણ કરી દે છે કે કંઈક ગડબડ છે.

1 / 7
ઘણી વાર ઉતાવળમાં આપણે ઘરેથી નીકળીએ ત્યારે દરવાજો લોક કરવાનું રહી જાય છે. સ્માર્ટ લોકમાં ઓટો-લોક ફીચર હોય છે, જેમાં તમે સમય સેટ કરો તો દરવાજો પોતે જ આપમેળે લોક થઈ જાય છે. ( Credits: AI Generated )

2 / 7
ચોરો ઘણીવાર તમારો પિન જોઈ લેવાની કોશિશ કરે છે, પરંતુ સ્માર્ટ લોકમાં એવી સુવિધા હોય છે કે તમે સાચા પિન પહેલાં કે પછી ખોટા નંબર નાખી શકો, જેથી તમારો પિન સુરક્ષિત રહે છે. ( Credits: AI Generated )

3 / 7
હવે ચાવી ખોવાઈ જવાની ચિંતા રહેતી નથી, કારણ કે સ્માર્ટ લોકમાં ફિંગરપ્રિન્ટ અને પિન જેવી ડિજિટલ સુવિધાઓ હોય છે, જેને ચોરી કરવી કે નકલ કરવી મુશ્કેલ છે. ( Credits: AI Generated )

4 / 7
તમે ક્યાંયથી પણ તમારા ફોનથી ચેક કરી શકો છો કે દરવાજો લોક છે કે નહીં, અને જો તમે ભૂલી જાઓ તો પણ તરત જ તેની માહિતી મળી જાય છે. ( Credits: AI Generated )

5 / 7
જો તમારા ઘરે મહેમાનો આવવાના હોય તો તમે તેમના માટે  એક સમય ચાલે એવો ખાસ કોડ બનાવી શકો છો, જેથી તેઓ તમારી હાજરી વગર પણ ઘરમાં પ્રવેશી શકે. ( Credits: AI Generated )

6 / 7
સ્માર્ટ લોકમાં હિસ્ટ્રી લોગ હોય છે, જેથી તમે એપમાં સરળતાથી જોઈ શકો છો કે કોણ ક્યારે આવ્યું અને ગયું. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

7 / 7

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !

કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

g clip-path="url(#clip0_868_265)">