AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અનાયા બાંગરને વેજીનોપ્લાસ્ટી પછી થયું ઈન્ફેક્શન, દિવસો પીડામાં ગયા

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે થાઈલેન્ડમાં જેન્ડર અફર્મિંગ સર્જરી કરાવી હતી. આ પ્રોસેસને વેજીનોપ્લાસ્ટી સર્જરી પણ કહેવામાં આવે છે. હવે અનાયાને ઈન્ફેક્શન થયું છે.

| Updated on: Apr 15, 2026 | 3:19 PM
Share
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. અનાયાનો જન્મ એક છોકરાના રુપમાં થયો હતો પરંતુ તેમણે પોતાનું જેન્ડર બદલવાનો નિર્ણય લીધો હતો. થોડા સમય પહેલા થાઈલેન્ડમાં અનાયાની જેન્ડર અફર્મિંગ સર્જરી થઈ હતી.

1 / 6
આ સર્જરી પછી અનાયા સંપૂર્ણ રીતે છોકરી બની ગઈ છે. હોસ્પિટલમાં પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. સાથે હેલ્થ અપટેડ પણ આપ્યું હતુ.

2 / 6
હાલમાં તે રિકવરીના ફેઝમાં છે. અનાયા બાંગરે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી પોતાના સ્વાસ્થ અંગે માહિતી આપી હતી. જેને ચાહકોએ સ્ટ્રોન્ગલેડી કહી છે. અનાયા બાંગરે સર્જરી કરાવી તેનો એક મહિનો થઈ ચૂક્યો છે. તે મુંબઈ પરત ફરી છે અને આરામ કરી રહી છે.

3 / 6
તેને પહેલી વખત યુટીઆઈ થયું છે. આ તેના માટે અનોખો અનુભવ હતો. તેમણે પોસ્ટમાં લખ્યું કે, આને મે મેનેજ કર્યું છે અને હવે સંપુર્ણ સ્વસ્થ છું અંદાજે 3-6 મહિના લાગશે. અનાયા બાંગરે કેપ્ટશનમાં લખ્યું કે, ડાઈલેશન રિકવરી જરુરી ભાગ છે. આ હંમેશા સરળ હોતું નથી. કેટલાક સેશન સ્મૂથ હોય છે.

4 / 6
 અનાયાને તેના લાઈફના મહત્વના ફેઝમાં તેના પિતા સંજય બાંગરનો સંપુર્ણ સપોર્ટ મળી રહ્યો છે. ફેમિલીનો પણ પ્રેમ મળી રહ્યો છે. પહેલા તેના પરિવારનો સપોર્ટ ન હતો પરંતુ હવે તેનો પરિવાર તેની સાથે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, અનાય પહેલા આર્યન હતી. છોકરામાંથી છોકરી બનવાની આ જર્ની 2023-34માં શરુ થઈ હતી. તે હંમેશાથી છોકરી બનવા માંગતી હતી. આજે પોતાની લાઈફમાં હેપ્પી સ્પેસમાં છે.

6 / 6

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર આર્યનમાંથી ‘અનાયા’ બની, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'

g clip-path="url(#clip0_868_265)">