AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરે બનાવેલું પનીર વારંવાર સખત થઈ જાય છે ? આ 5 ટિપ્સ અપનાવશો તો દરેક વખતે બનશે બજાર જેવું મલાઈદાર અને સોફ્ટ

બજારમાં મળતા ભેળસેળિયા પનીરથી બચવા માટે ઘરે પનીર બનાવવું ઉત્તમ છે, પરંતુ શું તે બજાર જેવું પોચું નથી બનતું? જાણો એવી કઈ નાની ભૂલો છે જે તમારા પનીરને રબર જેવું સખત બનાવી દે છે અને તેને સુધારવાની જાદુઈ રીત.

| Updated on: Apr 15, 2026 | 3:28 PM
Share
ભારતીય રસોડામાં જ્યારે પણ કોઈ ખાસ મહેમાન આવવાના હોય અથવા કોઈ ઉત્સવ હોય, ત્યારે મેનૂમાં સૌથી પહેલું નામ 'પનીર'નું હોય છે. શાકાહારીઓ માટે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત ગણાતું પનીર જો ખાવામાં રબર જેવું લાગે તો આખી રસોઈનો સ્વાદ બગડી જાય છે. હાલમાં FSSAI દ્વારા નકલી પનીર વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે લોકો ઘરે જ પનીર બનાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ, ઘરે બનાવેલું પનીર કેમ બજાર જેવું પોચું નથી હોતું?

1 / 8
કેમ સખત થઈ જાય છે ઘરનું પનીર?: મોટાભાગના લોકો પનીર બનાવતી વખતે બે મુખ્ય ભૂલો કરે છે: ઓવર-કુકિંગ: દૂધ ફાટી ગયા પછી પણ તેને ઉકાળતા રહેવાથી પનીર સખત થઈ જાય છે. વધારે દબાણ: પનીરને સેટ કરવા માટે તેના પર કલાકો સુધી ભારે વજન રાખવાથી તેની બધી જ નમી (ભેજ) નીકળી જાય છે, પરિણામે તે સૂકું અને સખત બને છે.

2 / 8
બજાર જેવું સોફ્ટ પનીર બનાવવાની 5 જાદુઈ ટ્રિક્સ: 1. ખાટાશ ઉમેરવાની સાચી રીત દૂધને ફાડવા માટે લીંબુ કે વિનેગર એકસાથે ન નાખો. એક-એક ચમચી કરીને ઉમેરો અને ધીમેથી હલાવો. જેવું પાણી આછું લીલું અને ચોખ્ખું દેખાય એટલે તરત જ ખાટાશ ઉમેરવાનું બંધ કરી દો.

3 / 8
2. ગેસ બંધ કરવામાં મોડું ન કરો: દૂધ જેવું ફાટી જાય અને છેના અલગ પડી જાય, તેવી જ સેકન્ડે ગેસ બંધ કરી દેવો જોઈએ. જો તમે તેને ઉકાળતા રહેશો તો પનીર ચ્યુઈંગ ગમ જેવું ખેંચાવા લાગશે.

4 / 8
3. ઠંડા પાણીનો ઉપયોગ: પનીરને ગાળ્યા પછી તરત જ તેના પર નળનું ઠંડુ પાણી રેડો. આનાથી કુકિંગ પ્રોસેસ અટકી જશે અને લીંબુ કે વિનેગરની ખાટાશ પણ દૂર થઈ જશે, જેનાથી પનીરની સોફ્ટનેસ અકબંધ રહેશે.

5 / 8
4. દબાણનો સમય નક્કી કરો: પનીર પર 4-5 કિલો વજન કલાકો સુધી રાખવાની જરૂર નથી. જો તમારે શાક બનાવવું હોય તો 30-40 મિનિટનું દબાણ પૂરતું છે. જો તમે 50 મિનિટથી વધુ સમય સુધી દબાણ આપશો તો પનીર સખત થઈ જશે.

6 / 8
5. બરફવાળા પાણીનું રહસ્ય: પનીર પરથી વજન હટાવ્યા પછી તેને સીધું કાપવાને બદલે 10-15 મિનિટ માટે બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડી રાખો. આનાથી પનીરનું બહારનું પડ સેટ થઈ જશે અને અંદરથી તે એકદમ રૂ જેવું પોચું અને મલાઈદાર રહેશે.

7 / 8
હવે જ્યારે પણ ઘરે પનીર બનાવો, ત્યારે આ સિક્રેટ ટ્રિક્સ જરૂર અજમાવજો. તમારી રસોઈમાં બજાર જેવો જ સ્વાદ આવશે અને પરિવારના સભ્યો પણ ખુશ થઈ જશે.

8 / 8

શું ક્રિપ્ટોમાં ‘બુલ રન’ની શરૂઆત થઈ ગઈ? એક મહિના બાદ Bitcoin એ $75,000 ની સપાટી તોડી

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">