Travel: ભારતની આ જગ્યાની મુલાકાત લેશો તો ભૂલી જશો અમેરિકા, જુઓ સુંદર તસવીરો
Gandikota Travel: ગંડીકોટા, આંધ્ર પ્રદેશના કુડ્ડાપહ જિલ્લામાં સ્થિત છે, તે ભારતની સૌથી મોટી ખીણોમાંની એક છે. અહીં માત્ર ભારતીયો જ નહીં વિદેશીઓ પણ ફરવા આવે છે. ચાલો તમને જણાવીએ કે ગંડીકોટા કેવી રીતે પહોંચવું. ઉપરાંત, અહીં જવા માટે કયો સમય શ્રેષ્ઠ રહેશે?
Most Read Stories