AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : જો તમારી પાસે કન્ફર્મ અથવા RAC ટિકિટ છે, તો તમે રેલ્વે સ્ટેશન પર કેટલા કલાક મફતમાં રહી શકો છો? જાણો

ટ્રેનમાં મુસાફરી કરનારા મોટાભાગના લોકોના મનમાં સવાલ રહે છે કે, જો ટિકિટ કન્ફોર્મ છે. તો સ્ટેશન પર કેટલા કલાક રોકાય શકે છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Jun 18, 2026 | 12:01 PM
Share
 ભારતીય રેલવે દ્વારા સફળ કરતી વખતે હંમેશા ટ્રેન મોડી આવવી કે કનેક્ટિંગ ટ્રેન પકડવા માટે આપણે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આવી સ્થિતિમાં હોટલનું ભારે ભરખમ ખર્ચ બચાવવા માટે રેલવે સ્ટેશન પર બનેલા વેટિંગ રુમ સૌથી બેસ્ટ વિકલ્પ છે.

1 / 9
ઘણા મુસાફરો, કન્ફર્મ અથવા RAC ટિકિટ હોવા છતાં, માહિતીના અભાવે સ્ટેશનો પર આ વેઇટિંગ રૂમનો ઉપયોગ કરતા નથી. આ સુવિધા સંપૂર્ણપણે મફત છે, પરંતુ તમે સ્ટેશન પર કેટલો સમય રાહ જોઈ શકો છો તેની મર્યાદાઓ છે.

2 / 9
ચાલો જાણીએ કે, કન્ફર્મ ટિકિટ સાથે તમે રેલ્વે સ્ટેશન પર કેટલા કલાક રાહ જોઈ શકો છો. જો તમારી પાસે કન્ફોર્મ ટિકિટ કે આરએસી ટિકિટ છે. તો તમે તમારી ટ્રેનનો નક્કી કરેલા સમયથી અંદાજે 2 કલાક પહેલા મફતમાં વેટિંગ રુમમાં પ્રવેશ કરી શકો છો.

3 / 9
 કેટલાક મોટા સ્ટેશનો અને એક્સપ્રેસ ટ્રેનના મામલે મુસાફરોને ટ્રેન ઉપડે તે પહેલાં 4 કલાક સુધી રહેવાની છૂટ છે.જો તમારી ટ્રેન મોડી રાત્ર કે વહેલી સવારે છે તો. તમે આખી રાત વેટિંગ રુમમાં કોઈ પણ ચાર્જ આપવા વગર આરામથી રહી શકો છો.

4 / 9
જો તમારી મુસાફરી પૂર્ણ થઈ ગઈ છે. ટ્રેનમાંથી ઉતર્યા બાદ તમે સ્ટેશનના વેટિંગ રુમનો ઉપયોગ મફતમાં કરી શકો છો. ટ્રેનમાંથી ઉતર્યા બાદ મુસાફરો થાક દુર કરવા માટે અથવા ફ્રેશ થવા માટે અંદાજે 2 કલાક વેટિંગ રુમમાં રોકાય શકે છે.

5 / 9

6 / 9
ભારતીય રેલ્વે પાસે સ્લીપર ક્લાસ અને એસી ક્લાસ (1AC, 2AC, 3AC) મુસાફરો માટે અલગ વેઇટિંગ રૂમ છે.જો તમારી પાસે થર્ડ એસી કે તેથી વધુ માટે કન્ફર્મ/RAC ટિકિટ હોય, તો તમે કોઈ વધારાના ચાર્જ વિના એર-કન્ડિશન્ડ (AC) પ્રીમિયમ વેઇટિંગ રૂમમાં બેસી શકો છો.

7 / 9
આ મફત સેવાનો લાભ લેવા માટે, વેઇટિંગ રૂમના પ્રવેશદ્વાર પર તૈનાત સ્ટાફને તમારી ટિકિટ અને માન્ય ID (જેમ કે આધાર કાર્ડ) બતાવવું ફરજિયાત છે.

8 / 9
મહત્વની વાત એ છે કે, જો નક્કી કરેલા સમયથી તમે રોકાવ છો તો વેટિંગ રુમમાં તમારા પર દંડ પણ લાગી શકે છે.જો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને સ્ટેશન પર બેઠા છો, તો તમે 2 કલાક પ્લેટફોર્મ પર રહી શકો છો.

9 / 9

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video

પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે

40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video

સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video

અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

g clip-path="url(#clip0_868_265)">