AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમીનનું ખોદકામ કરતા ભગવાનની મૂર્તિ મળવી કઈ વાતનો સંકેત આપે છે ? જાણો શુભ કે અશુભ

vastu tips: વાસ્તુ શાસ્ત્ર જમીનમાંથી શોધાયેલી આ વસ્તુઓને ચોક્કસ મહત્વ આપે છે, અને તેમનું મહત્વ ઘણીવાર જમીનના ચોક્કસ સ્થાન પર આધાર રાખે છે. આવી શોધો સમૃદ્ધિનો માર્ગ મોકળો કરી શકે છે અને અગાઉ બંધ થયેલા નસીબના દ્વાર ખોલી શકે છે.

| Updated on: Jul 09, 2026 | 3:04 PM
Share
ઘરના બાંધકામ દરમિયાન ઘણીવાર ખોદકામ થાય છે, જેમાં વારંવાર મૂર્તિઓ, પથ્થરો, ઇંટો અને અન્ય વસ્તુઓ જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર જમીનમાંથી શોધાયેલી આ વસ્તુઓને ચોક્કસ મહત્વ આપે છે, અને તેમનું મહત્વ ઘણીવાર જમીનના ચોક્કસ સ્થાન પર આધાર રાખે છે. આવી શોધો સમૃદ્ધિનો માર્ગ મોકળો કરી શકે છે અને અગાઉ બંધ થયેલા નસીબના દ્વાર ખોલી શકે છે.(ફોટો ક્રેડિટ-AI)

1 / 6
જો તમે ખોદકામ કરાવી રહ્યા હોવ અને તેમાંથી કોઈ ભગવાનની મૂર્તિ મળે કે પછી તૂટેલી મૂર્તિ મળે તો કે તો આમ મૂર્તિનું મળવું તમારા માટે શુભ સાબિત આઈ શકે છે. જે દર્શાવે છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર થવાના છે.(ફોટો ક્રેડિટ-AI)

2 / 6
વાસ્તુશાસ્ત્ર પરના અધિકૃત ગ્રંથ બૃહદ વાસ્તુમાલા અનુસાર, તમારા નિવાસસ્થાન પર ખોદકામ દરમિયાન પથ્થરની મૂર્તિ અથવા તેનો ટુકડો મળવો ભવિષ્યમાં તમારું નસીબ ચમકવાનો સંકેત આપે છે(ફોટો ક્રેડિટ-AI)

3 / 6
વાસ્તુ શાસ્ત્રમાં તાંબાની મૂર્તિ અથવા અન્ય ધાતુની મૂર્તિ મળવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે તમને જલદી નાણાકીય લાભ થઈ શકે છે અને દેવી લક્ષ્મીની અપાર કૃપા તમારા પર થઈ શકે છે.(ફોટો ક્રેડિટ-AI)

4 / 6
જમીન ખોદતી વખતે દેવતાની તૂટેલી (ક્ષતિગ્રસ્ત) મૂર્તિ મળવી એ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. હિન્દુ પરંપરા અને વાસ્તુ શાસ્ત્રમાં, આ ઘટના ચોક્કસ નિયમો અને શુકનો સાથે સંકળાયેલી છે. પણ તૂટેલી મૂર્તિની પૂજા થઈ શકતી નથી. (ફોટો ક્રેડિટ-AI)

5 / 6
હિન્દુ પરંપરાઓ અનુસાર, તૂટેલી મૂર્તિને આદરપૂર્વક વર્તવી જોઈએ; તેને કાં તો પાણીમાં વિસર્જિત કરવી જોઈએ અથવા કોઈ પવિત્ર સ્થાન પર પૃથ્વીમાં દફનાવી દેવી જોઈએ. (ફોટો ક્રેડિટ-AI)

6 / 6

મંદિરની બહારથી ચંપલનું ચોરી થવું શુભ કે અશુભ? જાણો શું કહે છે જ્યોતિષ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત

સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video

તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે

સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા

સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ

તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને

g clip-path="url(#clip0_868_265)">