09-07-2026

ટીમ ઈન્ડિયા સાથે 282 મેચમાં  પહેલીવાર આવું બન્યું

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેણી બચાવવા ભારતીય ટીમે કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં 125 રનથી પરાજય થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રનની દ્રષ્ટિએ T20I ક્રિકેટ ઈતિહાસમાં આ ભારતનો સૌથી મોટો પરાજય હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 ઈંગ્લેન્ડે 201 રનનો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ભારત  76 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ અને ઈશાને સૌથી વધુ 13 રન બનાવ્યા, તેમના સિવાય અન્ય કોઈ 10 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

282 T20I મેચમાં પહેલીવાર  ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન 15 રન પણ બનાવી શક્યો ન હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 પહેલીવાર  ટીમ ઈન્ડિયા  T20 મેચ 100 થી વધુ રનના માર્જિનથી હારી ગઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM