નફામાંથી ખોટમાં આવી આ સુગર કંપની, રોકાણકારો શેર વેચી નિકળવા લાગ્યા, ICICI બેંક પાસે છે 17 કરોડથી વધારે શેર
આ સુગર કંપનીના શેરની વાત કરીએ તો તે 40 રૂપિયા પર છે. સપ્તાહના ત્રીજા દિવસે સ્ટોક 2 ટકા વધુ ઘટ્યો હતો. સપ્ટેમ્બર 2023માં શેર 57.25 રૂપિયાના સ્તરે ગયો હતો. વર્ષ 2023-24ના ચોથા (જાન્યુઆરી-માર્ચ) ક્વાર્ટરમાં કુલ આવક વધીને 3,476.3 કરોડ રૂપિયા અને કુલ ખર્ચ વધીને 3,520.4 કરોડ રૂપિયા થયો છે.
Most Read Stories