Millionaire Share ! કરોડપતિ બનાવી શકે છે આ શેર! તોડી દેશે એલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સનો રેકોર્ડ? 11 રૂપિયા જ છે શેરનો ભાવ
Alcide Investments ના શેર તેના રોકાણકારોને રાતોરાત કરોડપતિ બનાવ્યા પછી સમાચારમાં હતા. કંપનીના શેરે 28 ઓક્ટોબરના રોજ એક જ ટ્રેડિંગ સેશનમાં 6,692,535%નો આશ્ચર્યજનક ઉછાળો નોંધાવ્યો હતો અને તેની કિંમત 2 લાખ 36 હજાર રૂપિયા સુધી પહોંચી હતી.
Most Read Stories