19 November 2024

શિયાળામાં ફાટવા લાગી છે ગાલની ત્વચા ? અપનાવો આ ઘરેલુ ઉપાય 

Pic credit - gettyimage

લોકો શિયાળો આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ ઋતુ ત્વચા સંબધીત અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે.

Pic credit - gettyimage

ખાસ કરીને આ સિઝનમાં લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય થઈ ચામડી ફાટવા લાગે છે 

Pic credit - gettyimage

ત્યારે શિયાળો શરુ થાય તે પહેલા લોકોની ત્વચા શુષ્ક થઈ રહી છે અને ગાલ,હાથ-પગની ત્વચા ફાટવા લાગી છે

Pic credit - gettyimage

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ચાલો તેના ઘરેલુ ઉપચાર

Pic credit - gettyimage

ફાટેલી કે ડ્રાય સ્કિન પર નારિયેળનું તેલ લગાવો. તે ડ્રાય સ્કિનની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ ત્વચામાં ભેજ પણ જાળવી રાખે છે

Pic credit - gettyimage

પેટ્રોલિયમ જેલી જે ડ્રાય સ્કિનને નરમ અને કોમળ બનાવી દેશે, તેના માટે રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા અને હાથ પગ પર લગાવો

Pic credit - gettyimage

રાત્રે સૂતા ડ્રાય સ્કિન પર એલોવેરા જેલ લગાવવાથી પણ ફાયદો થશે, આમ રોજ કરશો તો શિયાળામાં પણ સ્કિન નહીં ફાટે

Pic credit - gettyimage

મધ અને ઓટ્સ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વાચાને ફાયદો થશે,  તે લગાવ્યા પછી 10-15 મીનિટ રાખી ચહેરો ધોઈ લો.

Pic credit - gettyimage

ડ્રાય અને ફાટેલી સ્કિન માટે કાચુ દૂધ ફાયદાકારક છે. એક બાઉલમાં 2 ચમચી દૂધ લઈ કોટનથી ચહેરા પર લગાવો અને 10 મીનિટ બાદ ચહેરો ધોઈ લો

Pic credit - gettyimage