સારા દિવસોની શરૂઆત ! તૂટતા માર્કેટમાં પણ અનિલ અંબાણીનો આ શેર બન્યો રોકેટ, 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યો
તુટતા માર્કેટમાં પણ રિલાયન્સ પાવરનો શેર 5 ટકાની અપર સર્કિટ સાથે 34.57 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેરે શુક્રવારે તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. છેલ્લા 5 મહિનામાં શેરમાં લગભગ 70%નો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 45%નો વધારો થયો છે.
Most Read Stories