Profitable Share ! એક વર્ષમાં 660% વધ્યો આ શેર, હવે કંપનીને મળ્યો 127 કરોડનો ઓર્ડર
આ શેર્સ પાછલા વર્ષમાં 660 ટકા વધ્યા છે. શુક્રવાર 20 સપ્ટેમ્બરના રોજ કંપનીનો શેર 5% વધીને 1809.60 રૂપિયા પર પહોંચ્યો હતો. કંપનીની પેટાકંપની એનએસ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સને 127 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી, 2024 ના રોજ, કંપનીના શેર રૂ. 615.30 પર હતા, જે 20 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 1800ને પાર કરી ગયા હતા.
Most Read Stories