IND vs BAN 1st Test : ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 376 રનમાં ઓલઆઉટ થઈ, હસન મહમૂદે લીધી 5 વિકેટ

ટીમ ઈન્ડિયાએ માત્ર 144 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન અને જાડેજાની પાર્ટનરશીપ શરુ થઈ તો બંન્ને પહેલા દિવસે ટીમને 300 રનને પાર પહોંચાડી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિગ્સમાં 376 રનમાં ઓલઆઉટ થઈ હતી. સૌથી વધારે રન અશ્વિને બનાવ્યા છે.

| Updated on: Sep 20, 2024 | 11:49 AM
 ચેન્નાઈ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત પહેલી ઈનિગ્સમાં 376 રનમાં સમેટાઈ ગઈ છે. બાંગ્લાદેશના યુવા ફાસ્ટ બોલર મહમૂદ હસનનો પણ કહેર જોવા મળ્યો હતો. આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમને સારી સફળતા અપાવી હતી.

1 / 5
અશ્વિને સદી ફટકારી હતી. તો બાંગ્લાદેશના બોલરે પહેલી ઈનિગ્સમાં 5 વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો છે. હસને ભારતીય ટીમના ટોપ ઓર્ડરને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. આમ તેમણે પાંચ વિકેટ હોલ લીધી હતી.

2 / 5
ભારતની શરુઆત ખુબ ખરાબ રહી હતી. ટીમની 3 વિકેટ તો માત્ર 34 રનમાં પડી હતી. ત્યારબાદ ઋષભ પંત અને યશસ્વી જ્યસ્વાલે ઈનિગ્સ સંભાળી હતી. પરંતુ સ્કોરને 96 સુધી પહોંચાડી શક્યા હતા. ત્યારબાદ કેએલ રાહુલ આવ્યો તે પણ 16 રન બનાવી આઉટ થયો હતો.

3 / 5
ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન 113 અને રવિન્દ્ર જાડેજાએ 86 રન અને બંન્ને 199 રનની પાર્ટનરશીપ કરી હતી. ભારતનો સ્કોર 300 સુધી પહોંચાડ્યો હતો. અંતે આકાશદીપે 17, જસપ્રીત બુમરાહે 7 રન બનાવ્યા હતા.

4 / 5
ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ઈનિગ્સમાં હવે પકડ બનાવી લીધી છે. પહેલા દિવસે 34 રન પર બાંગ્લાદેશની 3 વિકેટ પડી ચૂકી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">