અરે વાહ ! માત્ર 7 રૂપિયામાં 84 દિવસ માટે રોજ મળશે 3GB ડેટા, BSNLના આ પ્લાને Jio, Airtel અને Vi વધાર્યું ટેન્શન

સરકારી ટેલિકોમ કંપની BSNLની યાદીમાં ગ્રાહકો માટે ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. આજે અમે તમને BSNLના આવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને માત્ર 7 રૂપિયા ખર્ચીને દરરોજ 3GB ડેટા અને અનલિમિટેડ ફ્રી કૉલિંગ મળે છે.

| Updated on: Sep 19, 2024 | 12:48 PM
દેશમાં રિચાર્જ પ્લાનની વધતી કિંમતો વચ્ચે BSNL દ્વારા સમયાંતરે નવા નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીએ યુઝર્સ માટે ઝડપી ઈન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તાજેતરમાં, Jio, Airtel અને Vodafone દ્વારા પ્લાનની કિંમતોમાં જોરદાર વધારો કરવામાં આવ્યો હતો, જેના પછી લાખો વપરાશકર્તાઓ BSNL પર તેમના નંબર પોર્ટ કર્યા છે. ત્યારે BSNL પણ તેના ગ્રાહકોને એકથી એક ચડિયાતા પ્લાન ઓફર કરી રહ્યું છે તેવો એક પ્લાન BSNL ફરી લઈને આવ્યું છે.

1 / 5
BSNLના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આમાં લોકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS આપવામાં આવે છે. મોટી વાત એ છે કે આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 3GB ડેટા મળે છે. જો આ રીતે જોવામાં આવે તો યુઝર્સને દરરોજ 7.13 રૂપિયાનો ખર્ચ થાય છે. આમ 84 દિવસની વેલિડિટી સાથે આ પ્લાન તમને માત્ર રુ. 599માં મળી રહ્યો છે આવી સ્થિતિમાં કહી શકાય કે આ પ્લાન ઘણો સસ્તો સાબિત થઈ શકે છે.

2 / 5
યુઝર્સ આ પ્લાનને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પ્લાન હેઠળ યુઝર્સને ઓછી કિંમતમાં સારો ફાયદો મળી રહ્યો છે. આ એટલા માટે પણ છે કારણ કે તેમાં યુઝર્સને 4G ડેટા પણ મળે છે.

3 / 5
ત્યારે અન્ય કંપનીની વાત કરીએ તો Jio કંપની તેના યુઝર્સને 84 દિવસની વેલિડિટી અને રોજના 3 GB ડેટા સાથે રુપિયા 1,199નો પ્લાન ઓફર કરી રહી છે આ સાથે કંપની યુઝર્સને Jio સિનેમાં અને નેટફ્લિકની સબસ્ક્રીપ્શન ઓફર કરી રહી છે.

4 / 5
ત્યારે vi અને Airtel કંપની યુઝર્સને 2.5 GB ડેટા સાથે 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન રુ 1,599નો ઓફર કરી રહ્યું છે જેમાં પણ તે નેટફ્લિક્સનું પ્રિમિયમ ઓફર કરી રહ્યું છે.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">