20 September  2024

Photo : Instagram

 અરવિંદ વેગડા ગુજરાતી લોક ગાયક છે

20 September  2024

Photo : Instagram

અરવિંદ વેગડાએ માર્કેટિંગ એજન્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

20 September  2024

Photo : Instagram

 2015માં રિયાલિટી ટેલિવિઝન શો બિગ બોસ 9માં સ્પર્ધક હતો

20 September  2024

Photo : Instagram

 માર્કેટિંગમાં બાર વર્ષ સુધી કામ કર્યા બાદ, સંગીતમાં એન્ટ્રી કરી

20 September  2024

Photo : Instagram

અરવિંદ વેગડાએ સંગીતની કોઈ તાલીમ લીધી નથી

20 September  2024

Photo : Instagram

 તેમનું ગીત "ભાઈ ભાઈ" ખુબ જ લોકપ્રિય છે

20 September  2024

Photo : Instagram

 તેમના મ્યુઝિક આલ્બમ લોકોને ખુબ પસંદ આવે છે

20 September  2024

Photo : Instagram

અરવિંદ વેગડા સ્ટેજ પર આવતા ખેલૈયા ઝુમી ઉઠે છે

20 September  2024

Photo : Instagram

ગીતની સાથે અરવિંદ વેગડાને સ્ટાઈલિશ અદા પણ ખુબ ફેમસ છે

20 September  2024

Photo : Instagram

ભલા મોરી રામા હિટ ગીત છે