હિન્દુસ્તાન ઝિંકની માર્કેટ કેપ વધારવાની તૈયારી, ડીમર્જરની નવી ફોર્મ્યુલા પર સરકાર સાથે ચાલી રહી છે ચર્ચા
વેદાંતા ગ્રૂપની પેટાકંપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે કંપનીને બે ભાગમાં વિભાજીત કરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે નવેસરથી વાતચીત કરી છે. અગાઉ કંપનીને 3 ભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ હતો. હિન્દુસ્તાન ઝિંકના CEO અરુણ મિશ્રાએ બુધવારે આ અંગે માહિતી આપી હતી.
Most Read Stories