20.9.2024

શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક

Image - getty Image

મોટાભાગના લોકો જાણે છે કે શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક સૌથી વધારે ખાવામાં આવતી વાનગી છે.

દૂધપાક બનાવવામાં ખૂબ જ સરળ છે. પરંતુ તે બનાવવામાં ખૂબ જ સરળ છે.

દૂધ પાક બનાવવા માટે સૌથી પહેલા એક મોટુ વાસણ લો. જેની અંદરની તરફ ઘી લગાવી દો.

હવે વાસણમાં થોડી ઉંડાઈ રહે તેવી રીતે દૂધ ભરીને ગેસ પર ઉકળવા મૂકો.

જ્યારે દૂધમાં ઉભરો આવે ત્યારે બાદ ગેસ ધીમો કરી થવા દો.

પરંતુ ધ્યાન રાખો કે દૂધને સતત હલાવતા રહેવાનું છે. જેથી તે વાસણમાં દાઝે નહીં.

દૂધ લીધુ હોય તેનાથી અડધુ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ અને અન્ય ડ્રાયફ્રુટ્સ ઉમેરી ઉકાળો.

જો તમે દૂધપાકમાં ચોખા નાખવા માગતા હોવા તો તમે સ્ટીમ કરેલા ચોખા અંદર ઉમેરી શકો છો.