Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો ઓર્ડર, શેરનો ભાવ છે 58 રૂપિયા, સ્ટોકમાં જોવા મળી ભારે ખરીદી

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ આ શેર 3 ટકાથી વધુ વધીને 60 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 79 રૂપિયા છે. કંપનીએ એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે નફામાં લગભગ 26 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે રૂ. 48.17 કરોડે પહોંચી હતી. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 38.29 કરોડ હતો.

| Updated on: Sep 20, 2024 | 5:46 PM
શેરબજારમાં કન્સ્ટ્રક્શન કંપનીએ NHPC તરફથી સિક્કિમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 240 કરોડ રૂપિયાનો છે. આ ઓર્ડરની વચ્ચે શુક્રવારે રોકાણકારો આ શેર પર ભારે ખરીદી કરી હતી.

1 / 10
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આ શેર 3 ટકાથી વધુ વધીને 60 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 79 રૂપિયા છે. ઓક્ટોબર 2023માં શેરની કિંમત 41.99 રૂપિયા હતી. આ 52 સપ્તાહનું નીચું સ્તર હતું.

2 / 10
પટેલ એન્જિનિયરિંગેના સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે નવીનતમ પ્રોજેક્ટ 18 મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

3 / 10
કંપનીની માહિતી અનુસાર - NHPC લિમિટેડે સિક્કિમના તિસ્તા-V પાવર સ્ટેશન માટે ડાઇવર્ઝન ટનલને ટનલ સ્પિલવે સિસ્ટમમાં રૂપાંતરિત કરવા સંબંધિત કામો (સિવિલ અને હાઇડ્રો મિકેનિકલ) માટે પટેલ એન્જિનિયરિંગને 240.02 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

4 / 10
તમને જણાવી દઈએ કે પટેલ એન્જિનિયરિંગ સિંચાઈ, ટનલ અને હાઈડ્રોપાવર અને ડેમ પ્રોજેક્ટ માટે ભૂગર્ભ કામોમાં મજબૂત હાજરી ધરાવે છે.

5 / 10
ગયા મહિને, પટેલ એન્જિનિયરિંગે, તેના સંયુક્ત સાહસ સાથે ભાગીદારીમાં, મહારાષ્ટ્ર સરકારના કાર્યકારી ઇજનેર કચેરીમાંથી રૂ. 317.60 કરોડનો કોન્ટ્રાક્ટ બીડમાં જીત્યો હતો.

6 / 10
કોન્ટ્રેક્ટમાં જીગાંવ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે વોટર-લિફ્ટિંગ વ્યવસ્થાના બાંધકામનો સમાવેશ થાય છે, જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સંલગ્ન કામોનો સમાવેશ થાય છે.

7 / 10
કંપનીએ એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે નફામાં લગભગ 26 ટકા વૃદ્ધિ નોંધાવી હતી, જે રૂ. 48.17 કરોડે પહોંચી હતી. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 38.29 કરોડ હતો.

8 / 10
જો કે, કામગીરીમાંથી આવક 1.52 ટકાના નજીવા ઘટાડા સાથે રૂ. 1101.66 કરોડ જોવા મળી હતી. 2023 ના સમાન ક્વાર્ટરમાં આવક રૂ. 1,118.61 કરોડ હતી.

9 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">