ગજબનો પ્લાન ! માત્ર 3 રુપિયામાં 300 દિવસની મોજ કરાવી રહ્યું BSNL, Jio-Airtel અને Viની હવા ટાઈટ

BSNL તેના ગ્રાહકોને સૌથી સસ્તા પ્લાનની ઓફર આપી રહ્યું છે. ત્યારે આ કંપની 3 રુપિયાનો પ્લાન લઈને આવી છે ત્યારે આટલો સસ્તો પ્લાન કોઈ કઈ રીતે આપી રહ્યું છે તમને પણ નવાઈ લાગી રહી છે ને તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.

| Updated on: Sep 20, 2024 | 12:54 PM
દેશની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે. BSNL હાલમાં ઝડપથી 4G-5G નેટવર્કનું નેટવર્ક શરુ કરી રહ્યું છે. આ સાથે BSNL તેના ગ્રાહકોને સૌથી સસ્તા પ્લાનની ઓફર આપી રહ્યું છે. ત્યારે આ કંપની 3 રુપિયાનો પ્લાન લઈને આવી છે ત્યારે આટલો સસ્તો પ્લાન કોઈ કઈ રીતે આપી રહ્યું છે તમને પણ નવાઈ લાગી રહી છે ને તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.

1 / 5
સરકારી ટેલિકોમ કંપની BSNL 300 દિવસની વેલિડિટી વાળો પ્લાન શરુ કર્યો છે. જેની કિંમત રુ. 797 છે. આ પ્લાનથી Jio, Vi અને Airtelનું ટેન્શન વધી ગયું છે. વાસ્તવમાં, આ 300 દિવસની માન્યતા ધરાવતો પ્લાન છે, જે પ્લાન પાછળ રોજના ખર્ચની વાત કરીએ તો તે માત્ર 3 રુપિયા છે. આમ, રોજના 3 રુપિયાની કિંમતમાં તમને લાંબા ગાળાનો સૌથી સસ્તો પ્લાન મળી રહ્યો છે.

2 / 5
BSNLના આ પ્લાન ફ્રી વોઈસ કોલિંગ સાથે આવે છે. જો કે, આ પ્લાનમાં કેટલાક લાભો મર્યાદિત સમય માટે આપવામાં આવે છે. આ પ્લાનમાં પહેલા 60 દિવસ માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ આ સમયગાળા દરમિયાન તમને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવશે. ઉપરાંત, વપરાશકર્તાઓ દરરોજ 100 મફત SMS સુવિધાનો આનંદ માણી શકશે. 60 દિવસ પછી, વપરાશકર્તાઓ 300 દિવસ માટે અનલિમિટેડ ઇનકમિંગ વૉઇસ કૉલ્સ પ્રાપ્ત કરી શકશે. જો કે, તે સમય દરમિયાન તમે આઉટગોઇંગ કોલ કરી શકશો નહીં. આ રિચાર્જ તે વપરાશકર્તાઓ માટે છે જેમની પાસે બે સિમ કાર્ડ છે.

3 / 5
આ પ્લાનમાં યુઝર્સ પહેલા બે મહિના સુધી ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલિંગનો આનંદ માણી શકશે. આ પછી, તમે 240 દિવસ માટે ફક્ત ઇનકમિંગ કૉલ્સ પ્રાપ્ત કરી શકશો. આ પછી તમારે ડેટા અને કોલિંગ માટે અલગથી રિચાર્જ કરાવવું પડશે.

4 / 5
જ્યારે અન્ય કંપનીની વાત કરીએ તો Jio કંપની 1,899માં 336 દિવસનો પ્લાન ઓફર કરી રહી છે, જ્યારે VI 1,189 માં 365 દિવસનો પ્લાન ઓફર કરી રહ્યું છે તેવી જ રીતે Airtel પણ તેના ગ્રાહકો માટે 365 દિવસના અનેક પ્લાન ઓફર કરી રહ્યું છે જેની વધારે માહિતી તમે જેતે વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">