Plant In Pot : પ્રોટીનથી ભરપુર મગફળીના છોડને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં કઠોળ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી મગફળીનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Sep 20, 2024 | 2:56 PM
મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મગફળી પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે. તો આજે પણ ઘરે કેવી રીતે મગફળીનો છોડ ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
ઘરે મગફળી ઉગાડવા માટે સૌથી પહેલા મગફળીને એક દિવસ પલાળી દો. ત્યારબાદ એક છિદ્ર વાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.

2 / 5
હવે કૂંડામાં છુટા છવાયા મગફળી મુકી તેના પર માટી નાખી તેના પર પાણી નાખો. આ છોડના કૂંડાને સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો જેથી છોડ ઝડપથી વિકાસ થાય છે.

3 / 5
છોડને પાણી વધારે પીવડાવવાનું ટાળો. નહીંતર છોડના મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સૂકાઈ જાય છે. તેમજ સમય સમય પર નીંદણ કરતા રહેવુ જોઈએ.

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) All Image - Getty Images

5 / 5
Follow Us:
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

Video : દ્વારકાધીશની સ્કુબા ડાઇવર્સ દ્વારા અનોખી જળ પૂજા

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">