Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કંપનીના એક શેરનો ભાવ હતો 125, અત્યારે છે 1000 પાર, જાણો કેટલું આપે છે રિટર્ન

Websol Energy System : છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ શેરબજારમાં સોલાર એનર્જી શેરો પર નજર રાખી રહ્યા છે. સોલાર એનર્જી સેક્ટરના ઘણા એવા સ્ટોક્સ છે. જેમાં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન મળી રહ્યું છે.

| Updated on: Sep 20, 2024 | 2:02 PM

1 / 5
વધતા બજાર સાથે Websol Energy Systemના શેરમાં પણ ઝડપથી વધારો થયો છે અને માત્ર છેલ્લા એક વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 662 ટકા વળતર આપ્યું છે.

2 / 5
આ મલ્ટિબેગર રિટર્ન છતાં આ સ્ટોક અટકી રહ્યો નથી અને છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાં સતત અપર સર્કિટ પર રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ શેરમાં 46 ટકાનો વધારો જોવા મળ્યો છે.

3 / 5
Websol Energy System ના થોડાં સમય પહેલા શેરનો ભાવ 125 હતો. અત્યારે તે શેર 1000ને પાર થઈ ગયો છે.

4 / 5
પગાર સમાન છે - CRPFમાં પણ સબ ઈન્સ્પેક્ટરને માત્ર લેવલ 6 હેઠળ જ પગાર આપવામાં આવે છે. તેમનો માસિક પગાર પણ રૂ. 35,400 થી રૂ. 1,12,400ની વચ્ચે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">