પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?

20 Sep 2024

ઘણીવાર લોકો ખોટી દિશામાં પગ રાખીને સૂવે છે. જેની વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેનાથી તબિયત બગડે છે. 

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ

પૂર્વ દિશામાં પગ રાખી સૂવાથી મનમાં નકારાત્મક વિચાર આવે છે અને મન પણ અશાંત રહે છે. તેનાથી મનમાં ખોટા વિચારો ચાલે છે. 

નકારાત્મક વિચારો આવે છે

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી રાતના સમયે ડરામણા સપના આવે છે. તેનાથી રાત્રિના સમયે ભય અને તણાવ પેદા થાય છે. 

ડરામણા સપના આવે છે

આ દિશામાં પગ રાખીને સૂવાથી મન નિરાશ થાય છે. તેનાથઈ મનમાં ડર પેદા થાય છે અને કોઈ કામમાં મન લાગતુ નથી. 

મન નિરાશ થાય છે 

આ દિશામાં પગ રાખીને સૂવુ અશુભ ગણાય છે. તેનાથી જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

મનાય છે અશુભ

આ દિશામાં પગ કરીને સૂવાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને ધનનો વ્યય થવાની પણ સંભાવના રહે છે. જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ખરાબ થાય છે આર્થિક સ્થિતિ

આ કારણોથી પૂર્વ દિશામાં પગ રાખીને સૂવુ જોઈએ નહીં. એસ્ટ્રો સાથે જોડાયેલી આવી જ અન્ય જાણકારી માટે વાંચતા રહો tv9gujarati.com