AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Things Banned For Afghan Women: નેલ પોલીશથી લઈને ડ્રાઈવિંગ અને હાઈ હીલ્સ સુધી, તાલિબાને મહિલાઓ પર લગાવ્યા છે આ વિચિત્ર નિયંત્રણો

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાન સત્તા પર આવતાની સાથે જ તેમણે મહિલાઓ માટે નેલ પોલીશથી લઈને હાઈ હીલ્સ સુધીની દરેક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 7:09 PM
Share
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી, તાલિબાને તેમની ક્રૂરતા માટે મહિલાઓને સૌથી પહેલા નિશાન બનાવી હતી. તેણે મહિલાઓ પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું. સ્થિતિ એવી છે કે આજે આ દેશમાં મહિલાઓ પાંજરામાં બંધ પંખીની જેમ જીવવા માટે મજબૂર છે.

1 / 8
તાલિબાને મહિલાઓના ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને આદેશ આપ્યો છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓને વાહન ચલાવવાનું લાઇસન્સ આપવામાં આવશે નહીં. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે મહિલાઓ વાહન ચલાવી ન શકે.

2 / 8
અગાઉ, તાલિબાને મહિલાઓને એકલા મુસાફરી કરવા અથવા કોઈપણ વાહનમાં લાંબા અંતરની મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે આદેશ આપ્યો હતો કે મહિલાઓ બસમાં 70 કિલોમીટરથી વધુ એકલી મુસાફરી કરી શકશે નહીં. આનાથી આગળ વધવા માટે તેઓએ પુરૂષ પાર્ટનરને સાથે લઈ જવો પડશે.

3 / 8
તાલિબાન શાસન એટલું ભયાનક છે કે મહિલાઓ હાઈ હીલ પણ પહેરી શકતી નથી. એટલું જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પગમાં ચપ્પલ કે સેન્ડલ પણ નથી પહેરી શકતી, જે પહેર્યા પછી ચાલતી વખતે અવાજ આવે.

4 / 8
અહીં મહિલાઓ માટે મેકઅપ કરવાની મનાઈ છે. તે નેલ પોલીશ લગાવી શકતી નથી. જ્યારે અગાઉની સરકારમાં મહિલાઓ પોતાના મન પ્રમાણે જીવી શકતી હતી. પરંતુ હવે આવું થઈ શકે તેમ નથી.

5 / 8
 જાહેર સ્થળોએ મહિલાઓ માટે મોટેથી બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે બાલ્કનીમાં ઉભી પણ નથી રહી શકતી. આ સાથે, તે એવી રીતે બોલી શકતી નથી કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેનો અવાજ સાંભળી શકે અથવા તેને જોઈ શકે.

6 / 8
અફઘાનિસ્તાનમાં મહિલાઓને ફોટોગ્રાફ લેવા, વિડિયો બનાવવા અથવા કોઈપણ રીતે કેમેરા સામે આવવાની મનાઈ છે. તેમને એક્સપોઝ થવા પર પ્રતિબંધિત છે.

7 / 8
આ સાથે અહીંની મહિલાઓ રેડિયો કે ટીવી પર કામ કરી શકતી નથી. જાહેર પરિષદોમાં પણ ભાગ લઈ શકશે નહીં. મહિલાઓના ઉચ્ચ શિક્ષણ પર પણ તાલિબાનો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

8 / 8
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો

ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ

ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા

મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે

પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video

હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ

હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો

g clip-path="url(#clip0_868_265)">