AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

41 ફિલ્મ 10 હિટ, 24 ફ્લોપ, 7 એવરેજ, 15 વર્ષમાં આવું રહ્યું અભિનેત્રીનું કરિયર

બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ 7 જાન્યુઆરીના રોજ 46મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે આપણે તેની નેટવર્થ અને તેના ફિલ્મી કરિયર વિશે કેટલીક વાતો જાણીએ.

| Updated on: Jan 07, 2026 | 4:18 PM
Share
બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ પર્સનલ લાઈફની સાથે પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહી છે. તેમણે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. બિપાશા કરણની પહેલી બીજી નહી પરંતુ ત્રીજી પત્ની છે.

1 / 7
બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુને આજે કોઈ પરિચયની જરુર નથી. તેમણે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલ જીત્યા છે. ભલે તે ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

2 / 7
બિપાશા બાસુનો જન્મ 1979ના રોજ દિલ્હીમાં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોડલિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતુ. મુંબઈ આવી પોતાના કરિયરની શરુઆત 2001માં આવેલી ફિલ્મ અજનબીથી કરી હતી. ત્યારબાદ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

3 / 7
અભિનેત્રીએ પોતાના કરિયરમાં કેટલીક હિટ તો કેટલીક ફ્લોપ ફિલ્મો આપી છે. પોતાના કરિયરમાં કુલ 41ફિલ્મો કરી છે. 2 વર્ષમાં 10 ફિલ્મો કરી હતી. તેમની 2026માં આવેલી ફિર હેરા ફેરી અને રેસ ફિલ્મ હિટ રહી હતી.

4 / 7
 હાલમાં અભિનેત્રી બોલિવુડથી દુર છે અને પોતાની દીકરી અને પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે લાઈફ એન્જોય કરી રહી છે.બિપાશા બાસુ એક દીકરીની માતા છે.

5 / 7
બિપાશા બાસુને બોલીવુડની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. એક અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 113 કરોડ. જેમાં 16 કરોડ ની કિંમતનું ઘર સામેલ છે.

6 / 7
 તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ જેટલી મોટી રકમ લે છે. તેમના કાર કલેક્શનમાં ઓડી ક્યૂ અને ટોયોટા ફોર્ચ્યુનર જેવા લક્ઝરી કારનો સમાવેશ થાય છે.

7 / 7

સ્કુલમાં લેડી ડોન હતી બિપાશા બાસુ, ટોપ 50 સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે અહી ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને

રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ

વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી

30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા

જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર

આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે

AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે

g clip-path="url(#clip0_868_265)">