AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓફિસમાં નોકરી કરતાં લોકોથી વધુ કમાય છે અંબાણીના નોકરો? જાણો એન્ટિલિયામાં કામ કરતા 600 કર્મચારીઓની હકીકત

મુકેશ અંબાણીનું 27 માળનું ભવ્ય નિવાસસ્થાન “એન્ટિલિયા” માત્ર એક ઘર નથી, પરંતુ વૈભવ, ટેકનોલોજી અને ઉત્તમ વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત આ ઈમારત તેની ભવ્યતા માટે દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ જેટલું આ ઘર ભવ્ય છે, એટલી જ રસપ્રદ છે તેની અંદર કામ કરતા કર્મચારીઓની વ્યવસ્થા અને તેમની આવક.

| Updated on: Jan 05, 2026 | 9:08 PM
Share
એન્ટિલિયાની જાળવણી અને સંચાલન માટે આશરે 600 કર્મચારીઓ દિવસ-રાત તૈનાત રહે છે. આ સંખ્યા ઘણી મધ્યમ કક્ષાની કંપનીઓના કુલ કર્મચારીઓ કરતાં પણ વધુ છે. ઘરનું સંચાલન ફાઈવ સ્ટાર હોટલની જેમ કરવામાં આવે છે, જેથી અંબાણી પરિવારને કોઈપણ સમયે કોઈ સુવિધાની અછત ન રહે.

1 / 7
આ સ્ટાફમાં ફક્ત હાઉસકીપિંગ કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ તાલીમ પામેલા સુરક્ષા ગાર્ડ, અંગત સહાયક, દેશ-વિદેશની વાનગીઓ બનાવતા નિષ્ણાત રસોઇયા, તેમજ ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, એસી ટેકનિશિયન જેવા ટેકનિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. બધા કર્મચારીઓ પાળીઓમાં કામ કરે છે અને 24 કલાક ઘરની વ્યવસ્થા સરળતાથી ચાલે તે સુનિશ્ચિત કરે છે.

2 / 7
સામાન્ય રીતે ઘરેલુ સહાયક કર્મચારીઓના પગાર વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ હોય છે, પરંતુ એન્ટિલિયાનું મામલો સંપૂર્ણપણે અલગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં કામ કરતા ઘણા કર્મચારીઓની આવક અનેક કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા લોકો કરતાં પણ વધુ છે.

3 / 7
અહેવાલો મુજબ, એન્ટિલિયામાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને માસિક ₹1.5 લાખથી ₹2 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. જો કે, પગાર કર્મચારીના અનુભવ, જવાબદારી અને પદ પર આધાર રાખે છે. મુખ્ય રસોઇયા, સુરક્ષા વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને આ કરતાં વધુ વેતન પણ મળી શકે છે.

4 / 7
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાના ઘરનાં કર્મચારીઓને પરિવારના સભ્ય સમાન ગણે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેમ, એન્ટિલિયાના સ્ટાફને પણ અનેક સામાજિક સુરક્ષા લાભો આપવામાં આવે છે. તેમાં ઉત્તમ તબીબી સુવિધાઓ અને આરોગ્ય વીમાનો સમાવેશ થાય છે.

5 / 7
આ ઉપરાંત, કર્મચારીઓ માટે જીવન વીમાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અંબાણી પરિવાર સ્ટાફના બાળકોના શિક્ષણ માટે પણ સહાય પૂરી પાડે છે. નિવૃત્તિ બાદ પેન્શન અને અન્ય લાભો આપવામાં આવે છે, જેથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે.

6 / 7
ફરજ દરમિયાન કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા અને ભોજન પણ પૂરૂં પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓને કારણે એન્ટિલિયામાં કામ કરવું માત્ર નોકરી નહીં, પરંતુ એક સુરક્ષિત અને સન્માનજનક કારકિર્દી તરીકે જોવામાં આવે છે.

7 / 7

Anant Ambani’s Journey : રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરથી લઈ સેવા ક્ષેત્ર સુધી…

મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે

પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video

હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ

હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો

વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો

પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી

ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું

ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત

g clip-path="url(#clip0_868_265)">