AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો

હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.

| Updated on: Feb 26, 2025 | 2:24 PM
Share
 સમગ્ર દેશ સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીને ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મની સાથે અન્ય ધર્મોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, હિન્દુ ધર્મમાં કેટલાક એવા તહેવારો છે જે દિવસે નહિ પરંતુ રાત્રે સેલિબ્રેટ કરવામાં આવે છે.

1 / 6
મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે, એવું પણ કહેવામાં આવે છે કે,પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રિને કેટલાક લોકો મહારાત્રિ પણ કહે છે.મહા શિવરાત્રીમાં ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે.

2 / 6
હોલી કા દહન પણ રાત્રિના સમયે થાય છે. આ સિવાય  નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

3 / 6
આમ જો આપણે જોઈએ તો કેટલાક એવા તહેવારો છે, જે રાત્રિના સમયે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી, શરદપૂનમ, કરવા ચોથ, નવરાત્રિ, હોળી અને પોષી પૂનમ જેવા તહેવારો છે. (all photo : canva)

4 / 6
નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

5 / 6
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.  દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

6 / 6

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">