AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: ભાવ નહીં, લોકોની ધડકન વધશે! વર્ષ 2026 માં સોનું ‘સ્કાયહાઈ’ બનશે, ગોલ્ડના ભાવ પર WGC નો મોટો ખુલાસો

ભારતમાં સોનું માત્ર એક રોકાણ નથી પરંતુ પરંપરા છે. વર્ષ 2025 માં સોનાએ અદભૂત પ્રદર્શન કર્યું અને ભાવમાં અંદાજિત 53% જેટલો વધારો થયો. જો કે, વર્ષ 2026 માં સોનાના ભાવ વધશે કે નહીં? આ સવાલ દરેકના મનમાં છે.

| Updated on: Dec 05, 2025 | 6:56 PM
Share
વર્ષ 2025 માં સોનાએ અદભૂત પ્રદર્શન કર્યું અને ભાવમાં અંદાજિત 53% જેટલો વધારો થયો. હવે આ બધા વચ્ચે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (WGC) અંદાજ લગાવ્યો છે કે, વર્ષ 2026 માં સોનાના ભાવમાં વધુ 15-30% વધારો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે, જે ઘરોમાં આવતા વર્ષે લગ્ન છે અથવા તો જેઓ ઘરેણાં લેવાનું વિચારી રહ્યા છે, તેમણે આ રિપોર્ટ ચોક્કસપણે સમજવો જોઈએ.

1 / 8
વર્ષ 2025 માં સોનાએ સૌથી વધુ રિટર્ન આપ્યું. ટૂંકમાં તેમાં લગભગ 53% જેટલો જંગી વધારો થયો. WGC ચાર્ટ્સ અનુસાર, સોનાએ EM સ્ટોક્સ, યુએસ સ્ટોક્સ અને બોન્ડ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું.

2 / 8
WGC રિપોર્ટ મુજબ, વર્ષ 2026 માં સોનું વધુ મોંઘુ થશે, તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર, સોનું 15-30% જેટલું વધી શકે છે. WGC કહે છે કે, વર્ષ 2026 માં ત્રણ પરિબળો સોનાને નવી ઊંચાઈએ લઈ જશે. વિશ્વભરમાં વધતા જિયો-પોલિટિકલ તણાવ, અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો અને રોકાણકારોનું સોના તરફ વળવું, આ બધા પરિબળો સોનાના ભાવમાં વધારો કરી શકે છે. જો આ વલણ ચાલુ રહેશે, તો સોનું વર્તમાન સ્તરથી આશરે 15-30% જેટલું મોંઘુ થઈ શકે છે.

3 / 8
હવે આમ જોવા જઈએ તો, વર્ષ 2026 માં લગ્ન કરનારાઓએ પોતાનું બજેટ વધારવું પડશે. બીજું કે, જેઓ હમણાં ઘરેણાં લેવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે ઘરેણાં વહેલા ખરીદવા પડશે. આ સિવાય, જે લોકો તેમના બાળકોના લગ્ન/ભવિષ્ય માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓએ અત્યારથી જ આયોજન શરૂ કરી દેવું જોઈએ.

4 / 8
વર્ષ 2025 માં સોનાની તેજી યુએસ-ચીન તણાવમાં વધારો, ટ્રમ્પની ટેરિફ નીતિઓ, વૈશ્વિક અસ્થિરતા અને કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પ્રમાણમાં સોનું ખરીદવું, આ કારણોને લીધે સોનાના ભાવમાં વધારો થયો. WGC કહે છે કે, આ વર્ષે વિશ્વભરના ETF ફંડ્સે 700 ટનથી વધુ સોનું ખરીદ્યું છે. આનાથી છૂટક ખરીદી પર પણ અસર પડે છે. બીજું કે, જ્યારે વૈશ્વિક માંગ વધે છે, ત્યારે ભારતમાં સોનું મોંઘું થઈ જાય છે.

5 / 8
નોંધનીય છે કે, જો વર્ષ 2026 માં ટ્રમ્પની નીતિઓને કારણે યુએસ અર્થતંત્રમાં વેગ આવે છે, ડોલર મજબૂત થાય છે અને યુએસ બોન્ડ યીલ્ડ વધે છે, તો સોનાના ભાવ 5% થી 20% સુધી ઘટી શકે છે. આવી સ્થિતિમાં લોકો શેર તેમજ બીજી જગ્યાએ રોકાણ કરશે અને આનાથી સોનાની માંગ ઘટી શકે છે.

6 / 8
WGC એ કહ્યું છે કે, જ્યારે પણ સોનું ઘટે છે, ત્યારે કેટલાંક ભારતીય ગ્રાહકો, એશિયન જ્વેલરી બજાર અને લાંબાગાળાના રોકાણકારો ભારે ખરીદી કરવાનું શરૂ કરે છે, જેના કારણે સોનાનો ભાવ નીચે રહી શકતો નથી. આનો અર્થ એ છે કે, જો ઘટાડો થશે, તો તે લાંબો સમય ટકશે નહીં.

7 / 8
જો વર્ષ 2026 માં સોનાના ભાવ 5-20% ઘટે છે, તો તે ખરીદી કરવા માટેની એક શ્રેષ્ઠ તક હશે. આનાથી દાગીનાની પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે. સરળ રીતે કહીએ તો, વર્ષ 2026 માં સોનાના ભાવ ઉપર અને નીચે બંને રીતે વધઘટ થતા રહેશે પરંતુ છેલ્લે ભાવમાં વધારો થશે, તેવી શક્યતા છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

g clip-path="url(#clip0_868_265)">