5-12-2025

આ ખેલાડીઓ IPLમાં ફક્ત 4-5 મેચ  રમવા આવશે

IPL 2026 ઓક્શન 16 ડિસેમ્બરે યોજાશે,  1355 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓક્શનમાં ભાગ લેનાર લગભગ તમામ ખેલાડીઓ આખી સિઝન રમતા હોય છે પરંતુ વખતે 5 ખેલાડી આવું નહીં કરે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

5 ખેલાડીઓએ ઓક્શન પહેલા BCCI ને જાણ કરી કે તેઓ કેટલી મેચો માટે ઉપલબ્ધ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આમાં સૌથી મોટું નામ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જોશ ઈંગ્લિસનું છે, જેણે કહ્યું કે તે ફક્ત  4 મેચ માટે  ઉપલબ્ધ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યૂઝીલેન્ડનો બોલર એડમ મિલ્ને 95 ટકા મેચ રમશે, એટલે કે તે લગભગ 12-13 મેચ માટે ઉપલબ્ધ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંજાબ-દિલ્હી માટે રમી ચૂકેલા આફ્રિકાના રિલી રુસોએ કહ્યું કે તે ફક્ત 20 ટકા એટલે કે 3 મેચ જ રમી શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​એશ્ટન અગર 65 ટકા મેચ રમવા માટે ઉપલબ્ધ રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાનો  વિલ સધરલેન્ડ  IPL 2026 માં ફક્ત   80 ટકા મેચ  રમી શકશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM