(Credit Image : instagram)

05 : December

ગૌતમી કપૂરનો જન્મ 21 જૂન 1974ના રોજ થયો છે

(Credit Image : instagram)

ગૌતમી કપૂર ફેમસ અભિનેત્રી છે

અભિનેત્રી

(Credit Image : instagram)

ગૌતમી ગાડગીલે રુઈયા કોલેજમાં અભ્યાસ કર્યો 

અભ્યાસ

(Credit Image : instagram)

ગૌતમી કપૂરે પહેલા ટેલિવિઝનની દુનિયામાં પછી ફિલ્મી દુનિયામાં નામ કમાયું છે

ટીવી સિરયલ

(Credit Image : instagram)

ગૌતમી કપૂરને આજે કોઈ પરિચયની જરૂર નથી 

ગૌતમી કપૂર 

(Credit Image : instagram)

ગૌતમી કપૂર 2000માં ઘર એક મંદિરના સેટ પર અભિનેતા રામ કપૂરને મળી હતી

ડેટિંગ

(Credit Image : instagram)

ગૌતમી કપૂરે રામ કપુર સાથે 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

ગૌતમી કપૂર અને રામ કપુર બે બાળકોના માતાપિતા છે

બાળકો

(Credit Image : instagram)

ગૌતમી કપૂરે પહેલા લગ્ન ફોટોગ્રાફર મધુ શ્રોફ સાથે લગ્ન કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

રામ કપુર પણ એક અભિનેતા છે

રામ કપૂર