Side Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

મરચું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ મરચાં બિલકુલ ન ખાવા જોઈએ નહીંતર તેમના માટે સમસ્યા ઘણી વધી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:39 AM
વધુ મરચાં ખાવાથી અસ્થમાનો હુમલો થઈ શકે છે. તેથી, જો તમે અસ્થમાના દર્દી છો અથવા કોઈ શ્વસન રોગથી પીડિત છો, તો તમારે મરચાં, ખાસ કરીને લાલ મરચાંનો વપરાશ ટાળવો જોઈએ.

1 / 5
જે લોકોને કબજિયાતની સમસ્યા છે, તેમણે મરચાનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, નહીંતર આ સમસ્યા પાઈલ્સનું સ્વરૂપ લઈ લે છે. આ સિવાય જેમને પહેલેથી જ પાઇલ્સની સમસ્યા છે તેમના માટે મરચાના સેવનથી તેમની સમસ્યા વધી શકે છે.

2 / 5
જે લોકોને ચામડીની તકલીફ હોય અથવા અવાર નવાર ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, દાદ વગેરે થઈ જાય છે, તેમને મરચાનું સેવન ન કરવું જોઈએ. લીલા મરચામાં કેપ્સાઈસીન હોય છે જે આ સમસ્યાને વધારે છે.

3 / 5
જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા છે, એવા લોકોએ મરચાંના સેવનને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. મરચું ખાવાથી ઘા વધુ ઊંડા થાય છે અને સમસ્યા ખૂબ જ ગંભીર બની જાય છે.

4 / 5
જે લોકોને એસિડિટીની સમસ્યા છે, તેમણે મરચા ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લાલ મરચું બિલકુલ ન ખાવું જોઈએ, નહીંતર પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા ઘણી વધી જાય છે. આ સિવાય જે લોકો વધુ મરચાનું સેવન કરે છે, તેમને આ કારણે તેમને ઘણી વખત ઝાડાની સમસ્યા પણ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">