આ રાજ્યમાં છે મહાત્મા ગાંધીનું મંદિર, ગાંધીની સાથે સાથે ભારત માતાની પણ થાય છે પૂજા

Mahatma Gandhi Temple: ભારતના એક રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:18 PM
ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

1 / 5
આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

2 / 5
આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

3 / 5
પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

4 / 5
આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">