AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Shoes : દુનિયાના સૌથી મોંઘા જુતા, જેની કિંમત અબજો રૂપિયા, હિરા-જવેરાત તો ઠિક સ્પેસ મટિરિયલથી બનાવ્યા છે જુતા

Most expensive shoes in the world : વિશ્વના સૌથી મોંઘા શૂઝની કિંમત અબજોમાં છે. મૂન સ્ટાર (Moon Star Shoes)શૂઝ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. તેની કિંમત 1.63 અબજ રૂપિયા છે. તે સોનાના બનેલું છે. તેમાં 30 કેરેટના હીરા પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 4:22 PM
Share
આજે આપણે દૂનિયાના અલગ અલગ મોંઘા જુતા વિશે વાત કરીશું. વિશ્વના સૌથી મોંઘા જૂતાની કિંમત 19.9 મિલિયન ડોલર છે. એટલે કે 1,63,93,92,088 રૂપિયા. શૂઝ ઘણી અલગ કિંમતની શ્રેણીમાં આવે છે અને તે વિવિધ સામગ્રીમાંથી બને છે. જૂતા અમીરોમાં સામાજિક દરજ્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. જૂતાની ડિઝાઇનની ગુણવત્તા જેટલી સારી છે, તેટલી તેની કિંમત વધારે છે. તેથી જ પ્રીમિયમ જૂતા ડિઝાઇનર્સ તેમના જૂતા બનાવવા માટે ખૂબ જ ખર્ચાળ સામગ્રીનો ઉપયોગ કરે છે. આવો જાણીએ વિશ્વમાં અત્યાર સુધીના સૌથી મોંઘા 5 જૂતા વિશે.

1 / 6
મૂન સ્ટાર શૂઝ (Moon Star Shoes)(1.63 અબજ રૂપિયાની કિંમત) હા, તમે સાચું સાંભળો છો. આ હીલવાળા જૂતાની કિંમત 19.9 મિલિયન ડોલર એટલે કે 1.63 અબજ રૂપિયા છે. મૂન સ્ટાર શૂઝ એ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોંઘા જૂતા છે. આ જૂતા શુદ્ધ સોનાના બનેલા છે. તેમાં 30 કેરેટના હીરા જડેલા છે. તેમજ તે 1576 ની ઉલ્કાપિંડ માંથી બનેલ છે. એટલે કે આ જૂતામાં સ્પેસની સામગ્રી પણ છે.જુતામાં હીરાથી જડેલા છે. 24 કેરેટ સોનાથી બનેલા આ જૂતાની પ્રથમ જોડી વર્ષ 2017માં એન્ટોનિયો વિએટ્રી દ્વારા બનાવવામાં આવી હતી.

2 / 6
પેશન ડાયમંડ શૂઝ (Passion Diamond Shoes)પેશન ડાયમંડ શૂઝની કિંમત $17 મિલિયન (રૂ. 1,39,99,06,650) છે. તે જુતા દુબઈ અને પેશન જ્વેલર્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. તેમાં બે 15 કેરેટ ડી-ગ્રેડના હીરા છે. ઉપરાંત, ટ્રીમને સજાવવા માટે 238 હીરાનો અલગથી ઉપયોગ કરવામાં આવ્યો છે. જૂતા બનાવનારાઓએ આ શૂઝને શુદ્ધ સોનામાંથી બનાવવામાં 9 મહિનાનો સમય લીધો હતો. તે વેચાયા છે કે નહીં તે જાણી શકાયું નથી.

3 / 6
ડેબી વિંગહામ હાઈ હીલ્સ (Debbie Wingham High Heels)ડેબી વિંગહામ હાઈ હીલ્સની કિંમત $15.1 મિલિયન (રૂ. 1,24,34,46,495) છે. ડેબી વિંગહામ લક્ઝુરિયસ વસ્તુઓ બનાવવામાં માહેર છે. જન્મદિવસની ભેટ તરીકે આ મોંઘા જૂતા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. વિશ્વના કેટલાક સૌથી મોંઘા રત્નો તેની હાઈ હીલ્સમાં જડેલા છે. તળીયું સોનાનું બનેલુ છે. જ્યારે જૂતાની બોડી પ્લેટિનમથી બનેલી છે. આ જૂતાના બાકીના ભાગમાં ઉપયોગમાં લેવાતા ચામડાને 24 કેરેટ સોનાથી રંગવામાં આવ્યું છે. આ જૂતાને 18 કેરેટ સોનાના દોરાની મદદથી સિલાઇ કરવામાં આવી હતી.

4 / 6
હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સ (Harry Winston Ruby Slippers)(રૂ. 24,70,42,368)હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સની આ જોડી 4,600 રુબીનો ઉપયોગ કરીને ખૂબ જ મહેનતથી બનાવવામાં આવી હતી. આ પગરખાં લક્ઝરીનું પ્રતીક છે. 50 કેરેટના હીરા ઉપરાંત આ શૂઝમાં 1350 કેરેટ રૂબીનો પણ સમાવેશ થાય છે. આ શૂઝની કિંમત 3 મિલિયન ડોલર (રૂ. 24,70,42,368) છે.

5 / 6
સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સ(Stuart Weitzman Rita Hayworth Heels) (રૂ. 24,70,42,368) સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સની કિંમત પણ $3 મિલિયન (રૂ. 24,70,42,368) છે. રીટા હેવર્થ હોલીવુડની જૂની અભિનેત્રીઓમાંની એક છે. નીલમ અને માણેક સહિતના કિંમતી પથ્થરોથી શણગારેલા છે. આ ખુલ્લા પગની હીલ્સ હેવર્થની પુત્રી પ્રિન્સેસ યાસ્મીન આગા ખાનની છે.

6 / 6
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">