India vs China Hockey Final : ભારત અને ચીન વચ્ચે ફાઈનલ મુકાબલો અહીં ફ્રીમાં જોઈ શકશો

ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 ગોલની મદદથી ભારતે સાઉથ કોરિયાને 4-1થી હરાવી પુરુષ એશિયન ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ફાઈનલમાં ભારતનો મુકાબલો ચીન સામે થશે,

| Updated on: Sep 17, 2024 | 12:50 PM
શાનદાર ફોર્મમાં જોવા મળનારી ભારતીય હોકી ટીમે  ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. કેપ્ટન હરમનપ્રીત સિંહના 2 ગોલની મદદથી ગત્ત ચેમ્પિયન ભારતે સોમવારે સાઉથ કોરિયાને 4-1થી હરાવી પુરુષ એશિયન ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરી લીધો છે.

1 / 5
ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ જ્યારે ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે એક એક ગોલ કર્યો છે. કોરિયા તરફથી એકમાત્ર ગોલ યૈગ જિહુને પેનલ્ટી કોર્નર કર્યો છે.

2 / 5
ભારતીય હોકી ટીમ આજે ફાઈનલમાં ચીન સામે ટકરાશે. 17 સપ્ટેમ્બરના રોજ આજે એટલે કે, મંગળવારના રોજ એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને ચીન વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ મેચ બપોરના 3:30 કલાકે શરુ થશે.

3 / 5
ભારત અને ચીન વચ્ચે એશિયન ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચ ટીવી પર લાઈવ સોની સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકાશે. તેમજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર થશે.

4 / 5
આજે ભારત હોકી ટીમની નજર જીત પર રહેશે. તો ચીન પણ ફરી એક વખત ઈતિહાસ રચવા માટે પાકિસ્તાન બાદ ભારતને હરાવવા મેદાનમાં ઉતરશે.ભારત આ પહેલા 4 વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતી ચૂક્યું છે. આવી સ્થિતિમાં આ વખતે તેની નજર રેકોર્ડ 5મી વખત ટાઈટલ જીતવા પર રહેશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">