PM Narendra Modi Car Collection : પીએમ મોદીની ગાડી એટલી ‘તાકતવર’ છે, આગ, બ્લાસ્ટ કે પછી ગોળી પણ અસર કરતી નથી

PM Narendra Modi Birthday: પીએમ મોદીનો આજે જન્મદિવસ છે. આજે સૌ કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેની એ વાત વિશે જાણવા ઉત્સુક છે કે, પીએમ મોદીના કાર કલેક્શનમાં કઈ કઈ ગાડીઓ સામેલ છે. તો ચાલો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કઈ કઈ ગાડીઓ છે.

| Updated on: Sep 17, 2024 | 12:49 PM
PM Modi Birthday : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. સૌ કોઈ પીએમ મોદી સાથે જોડાયેલી નાની-નાની વાતો જાણવા માટે ઉત્સુક છે. ખુબ ઓછા લોકો એવા હશે જેમને આ વાતની જાણકારી હશે. કે, પીએમ મોદીની શાહી સવારીમાં કઈ કઈ મોંઘી અને લગ્ઝરી ગાડીઓ છે. તો તમને જણાવી દઈએ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં માત્ર મોંઘા અને લક્ઝરી ફીચર્સથી ભરેલા વાહનો જ નથી હોતા પરંતુ આ વાહનો પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા માપદંડો સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

1 / 8
મીડિયા રિપોર્ટ મુજબ મર્સિડીઝ બેન્ઝની આ ગાડી પીએમ મોદીના કાર કલેક્શનમાં 2021માં જોડાય હતી. જ્યારે તેમણે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં રુસી રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આર્મર્ડ શેલ અને કાચના કારણે, આ સેડાન બુલેટ 15 કિલો TNT હુમલાનો સામનો કરી શકે છે.

2 / 8
મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી પણ એસયુવીના ચાહક છે. નરેન્દ્ર મોદીના કાર ક્લેક્શનમાં રેન્જ રોવર સેન્ટિનલ પણ સામેલ છે. જે વડાપ્રધાનને V8 બૈલિસ્ટિકની સુરક્ષા આપે છે. આ ગાડીની વાત કરીએ તો તેની ખાસિયત એ છે કે, આ ગાડી પરગ્રેનેડ, લેડમાઈન અને આઈઈડી હુમલાથી બચવાની ક્ષમતા છે.

3 / 8
બીએમડબલ્યુ 7 સીરિઝની જેમ રેન્જ રોવર સેન્ટિલ પણ ફ્લૈટ ટાયર પર 80 કિમી પ્રતિ કલાકેની સ્પીડથી દોડી શકેછે.  આ કારમાં 5 લિટર સુપરચાર્જ્ડ V8 એન્જિન છે જે 375bhpનો પાવર જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 193kmph છે અને આ કારને 0 થી 100ની સ્પીડ પકડવામાં 10.4 સેકન્ડનો સમય લાગે છે.

4 / 8
મીડિયા રીપોર્ટ મુજબ પીએમ મોદી BMW 7 સીરિઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી અધિકારિક કાર હતી.આ ગાડીની બોડીએવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, આ કાર AK-47 રાઈફલના હુમલાનો પણ આસાનીથી સામનો કરી શકે છે. માત્ર AK-47ના હુમલાથી જ નહિ પરંતુ બીએમડબલ્યુ કંપનની આ લગ્ઝરી કાર પર ગ્રેનેડ હુમલો પણ કાંઈ અસર કરતો નથી.

5 / 8
બેલેસ્ટિક પ્રોટેક્શન ઉપરાંત, આ વાહનમાં ખાસ ડિઝાઇન કરાયેલા ટાયર આપવામાં આવ્યા છે, જો ટાયર ડેમેજ પણ થઈ જાય છે તો કારને 80 કલાકની સ્પીડથી પણ ચલાવી શકાય છે. આ વાહનમાં 6 લિટર V12 એન્જિન છે જે 544bhp પાવર અને 750Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની સ્પીડ 210kmph છે અને આ કારને 0 થી 100ની સ્પીડ પકડવા માટે 6.2 સેકન્ડનો સમય લાગે છે.

6 / 8
આ સિવાય આ ગાડીને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, હુમલા સમયે કારમાં આગ લાગવાનો પણ ભય નથી. આ ગાડીમાં જામર,ઈમરજન્સી માટે ઓક્સિજન તેમજ સેટેલાઈટ ફોન પણ હોય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કારની કિંમત લગભગ 12.5 કરોડ રૂપિયા હોઈ શકે છે.

7 / 8
આ ઑફ-રોડર એસયુવી સાથે, પીએ મોદી 2019માં પહેલીવાર સ્વતંત્રતા દિવસના અવસર પર ભાષણ આપવા માટે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. આ વાહનમાં 4.5 લિટર V8 એન્જિન છે જે 260bhp પાવર અને 650Nm ટોર્ક જનરેટ કરે છે.

8 / 8
Follow Us:
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

g clip-path="url(#clip0_868_265)">