રોકાણ કરવું તો આવા શેરમાં! IPO સમયે 55 રૂપિયા હતો ભાવ, હવે 250 રૂપિયાને પાર કરી ગઈ કિંમત, કંપની કરી રહી છે Stock Split !
આ જ્વેલર્સનો શેર છેલ્લા 9 મહિનામાં 55 રૂપિયાથી વધીને 255 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. કંપની હવે તેના શેરનું વિભાજન કરવાની તૈયારી કરી રહી છે. શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 155%નો જંગી વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી, 2024ના રોજ, કંપનીના શેર રૂ. 100.68 પર હતા.
Most Read Stories