17 September  2024

Photo : Instagram

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસના મોટી સંખ્યામાં ચાહકો છે

17 September  2024

Photo : Instagram

ગુજ્જુ ગર્લ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે

Photo : Instagram

અમદાવાદમાં નવરાત્રિમાં ગરબે રમવા થઈ જાવ તૈયાર

Photo : Instagram

હિમાલી વ્યાસના ગીત પર ખેલૈયાઓ મનમુકીને રમશે

Photo : Instagram

ગુજરાતી સિંગર હિમાલી વ્યાસ ગરબાનું શેડ્યૂલ જાહેર કર્યું

Photo : Instagram

3 થી 11 ઓક્ટોબર સુધી નવરાત્રિમાં રમઝટ બોલાવશે

Photo : Instagram

હિમાલી વ્યાસ વિદેશ પ્રવાસે પણ ધમાલ બોલાવે છે

Photo : Instagram

હિમાલી વ્યાસ નાઈકના ગીતો ખુબ ફેમસ છે

Photo : Instagram

4 દેશોમાં પ્રિ-નવરાત્રિ સેલિબ્રેટ કરી ચૂકી છે હિમાલી