18 September  2024

Photo : Instagram

ઋષિભ આહીરે એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવી

18 September  2024

Photo : Instagram

ગીતને સાથે હાસ્ય કલાકર તરીકે પણ ઓળખાય છે ઋષિભ આહીર

18 September  2024

Photo : Instagram

નવરાત્રીએ આધ્યાશક્તિની આરાધના કરવાનો પર્વ છે

Photo : Instagram

નવરાત્રીમાં હજારોની જનમેદની ગરબે ઝૂમતી હોય છે

Photo : Instagram

ગુજરાતી સિંગર ઋષિભ આહીરના તાલે ખેલૈયા મનમુકીને રમે છે

Photo : Instagram

ઋષિભ આહીર નવરાત્રિમાં પોતાના સ્પેશિયલ પરફોર્મન્સ આપે છે

Photo : Instagram

  સિંગરનો લોક ગરબા નોન-સ્ટોપ આલ્બમ પણ ખુબ ફેમસ છે

Photo : Instagram

  ઋષિભ આહીરના સોશિયલ મીડિયા પર લાખો ચાહક છે

Photo : Instagram

   લોક-ડાયરાનાં કાર્યક્રમોમાં પણ જોવા મળે છે ઋષિભ

Photo : Instagram

  નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ‘રંગ કસુંબલ સાંજ’ નો ભાગ રહ્યો હતો