પાલકમાં કયા પોષક તત્વો સૌથી વધુ જોવા મળે છે?

18 Sep 2024

(Credit : Getty Images)

મોટાભાગે બાળકો તેમજ પુખ્ત વયના લોકોના આહારમાં પાલકનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે, તેની પાછળનું કારણ એ છે કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

ગ્રીન  પાલક

પોટેશિયમ, ડાયેટરી ફાઈબર, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ, બી6, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પાલકમાં જોવા મળે છે.

પાલકના પોષક તત્વો

પાલકમાં પોટેશિયમ અને પછી કેલ્શિયમ સૌથી વધુ હોય છે, ત્યારબાદ મેગ્નેશિયમ અને પછી વિટામિન સી અને આયર્ન હોય છે.

પોષક તત્ત્વો સૌથી વધુ

પાલકમાં સારી માત્રામાં આયર્ન હોય છે. તેથી તે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે અને તેના સેવનથી એનિમિયા થતો નથી.

લોહીની ઉણપ

પાલક કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત પણ છે, આથી તેનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત થાય છે અને તે વધતી ઉંમરના બાળકો માટે ફાયદાકારક છે.

મજબૂત હાડકાં

પાલકનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે, જેનાથી વારંવાર બીમાર પડવાની શક્યતાઓ ઘટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ

પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત હોવાને કારણે પાલકનું સેવન તમારા હૃદય માટે પણ ફાયદાકારક છે. તેથી તેને આહારમાં સામેલ કરવું એ એક સારો વિકલ્પ છે.

હૃદય માટે

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો