Pm Modi Birthday : મોદીના દિલની નજીક છે આ રેલવે સ્ટેશન, બાળપણમાં પિતા સાથે ચા વેચતા હતા, મળે છે સુવિધાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનનો ખુબ જુનો સંબંઘ છે. આ રેલવે સ્ટેશનના કામ માટે અંદાજે 8.5 કરોડ રુપિયાનો ખર્ચો કરી હેરિટેજ લુક આપવામાં આવ્યું છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી યાદો તાજી કરીએ.

| Updated on: Sep 17, 2024 | 3:10 PM
આ સ્ટેશન પર એક નાની ચાની દુકાન હજુ પણ છે. વડનગરમાં જન્મેલા પીએમ નરેન્દ્ર મોદી તેમના 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે આવે છે.વડનગર રેલ્વે સ્ટેશનમાં 2 પ્લેટફોર્મ આવેલા છે. (photo : Gujarat Tourism)

1 / 5
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલવે સ્ટેશન પર ચા વેંચવા માટે તેમના પિતા દામોદરદાસ મોદીની મદદ કરતા હતા. આ સ્ટેશન હવે ખુબ જ સુંદર બનાવવામાં આવ્યો છે.

2 / 5
અમદાવાદથી અંદાજે 100 કિલોમીટર દુર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર અંદાજે 2700 વર્ષ જૂનું શહેર છે. વડનગરની તુલના ભારતના મથુરા, ઉજ્જૈન, પટના અને વારણસીના ઐતિહાસિક શહેરો સાથે કરી શકાય છે. આ શહેરની વસ્તી અંદાજે 28 હજાર છે. (photo : Gujarat Tourism)

3 / 5
નક્શી કામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર રેલવે સ્ટેશનની ઇમારતનુ ખૂબ જ સુંદર નિર્માણ કરવામા આવ્યુ છે. અહી પ્રવેશ અને એક્ઝિટ માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવાયા છે.

4 / 5
વડનગરમાં 'અનંત અનાડી વડનગર' નામની એક ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી ચૂકી છે, જેને યુનેસ્કો દ્વારા વર્ષ 2022માં વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

5 / 5
Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ

આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે

ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત

આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

g clip-path="url(#clip0_868_265)">