TATA Invest Plan: ન્યૂ એનર્જી પર ટાટાનો જોરદાર પ્લાન, 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની, આ શેરમાં આવશે વધારો!
ટાટાની આ કંપની આગામી 5થી 6 વર્ષમાં ન્યૂ એનર્જી પર 70થી 75 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે કેવા પ્રકારની માહિતી સામે આવી છે. ભારતીય કંપનીઓ તેમની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહી છે, સરકાર ઉત્સર્જન ઘટાડવા માટે 2030 સુધીમાં ઓછામાં ઓછી 500 GW સ્વચ્છ ઊર્જા ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે.
Most Read Stories