AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweat Smell : રસોડાની આ 2 વસ્તુઓ પરસેવાની ગંધને કરશે દૂર!

ઉનાળા દરમિયાન ઘણા લોકોના કપડામાંથી પરસેવાની ગંધ આવે છે. પરસેવાના કારણથી લોકોના કપડા પણ પીળા પડી જાય છે. ગંધને દુર કરવા માટે લોકો મોંઘા ડિટર્જન્ટનો વાપર કરે છે. પરંતુ રસોડાની આ 2 વસ્તુ્નો જો ઉપયોગ કરવામાં આવે તો મોટાભાગે તેનો ફાયદો થઈ શકે છે.

| Updated on: May 25, 2026 | 8:25 AM
Share
ઉનાળા દરમિયાન લોકોના કપડાનો રંગ ફિકો પડે છે તેનું કારણ એટલે પરસેવો, ધૂળ અને ભેજ કપડાં પર નકારાત્મક અસર કરે છે. થોડા સમય માટે પહેરવામાં આવતા કપડાંમાંથી પણ ગંધ આવવા લાગે છે.

1 / 8
ગંધ દૂર કરવા અને સાફ કરવા માટે લોકો ગમે તેટલા મોંઘા ડિટર્જન્ટનો ઉપયોગ કરે છતાં પણ ગંધ દૂર થતી નથી. ઉનાળા દરમિયાન સફેદ કપડાં પીળા દેખાવા લાગી શકે છે. રોજિંદા કપડાનો કલર પણ ઝડપથી ડલ પડી શકે છે.

2 / 8
બેકિંગ સોડા ફક્ત રસોઈ માટે જ નહીં પણ કપડા સાફ કરવા માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તે પરસેવાના ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે. બેકિંગ સોડા કપડાંમાંથી ગંદકી દૂર કરી શકે છે. બેકિંગ સોડા સફેદ કપડાં પરના હળવા પીળા ડાઘ અને પરસેવાના ડાઘને પણ ઘટાડી શકે છે.

3 / 8
બેકિંગ સોડાનો ઉપયોગ કરથી વખતે પહેલા કપડાને વોશિંગ મશીનમાં નાખો. પછી ડિટર્જન્ટમાં 1થી 2 ચમચી બેકિંગ સોડા ઉમેરો અને મશીનને સામાન્ય મોડ પર ચાલૂ રાખો. આનાથી કપડા વધુ સ્વચ્છ બની શકે છે.

4 / 8
વિનેગર પણ કપડામાંથી ગંધને દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે. વિનેગરના કારણે કપડા સોફ્ટ અને ફ્રેશ લાગે છે. જો કપડાંમાંથી ગંધ આવતી હોય અથવા પરસેવો સતત ચાલુ રહે તો સફેદ વિનેગર ઉપયોગી થઈ શકે છે. ક્યારેય ડીટરજન્ટમાં વિનેગર ઉમેરવાની ભૂલ ન કરવી. આ બંન્નેનું મિશ્રણ કપડાના કલરને ઘટાડી શકે છે.

5 / 8
આશરે અડધો કપ વિનેગર લો. તે પછી વોશિંગ મશીનમાં રિન્સ સેક્શન અથવા ફેબ્રિક સોફ્ટનર ઓપ્શન સિલેક્ટ કરો. પછી મશીનને સામાન્ય રીતે ચાલવા દો.

6 / 8
બેકિંગ સોડા અને વિનેગર ફક્ત કપડાં સાફ કરવામાં જ નહીં પરંતુ વોશિંગ મશીનને પણ ક્લિન કરવામાં મદદ કરી શકે છે. જો તમે મહિનામાં 1થી 2 વાર ખાલી મશીનમાં ગરમ ​​પાણી સાથે થોડો બેકિંગ સોડા અને વિનેગર નાખશો તો મશીનની અંદર જમા થયેલી ગંદકી અને ગંધ ઓછી થવા લાગશે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાચો, Air Cooler vs AC vs Fan : કૂલર, AC કે ફેન ? શરીર માટે સૌથી સેફ શું?

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ

ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત

ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video

મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!

મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'

અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત

છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video

CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?

વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video

g clip-path="url(#clip0_868_265)">