Summer Special Train : મથુરા-વારાણસી જવા માટે અમદાવાદથી દાનાપુર વચ્ચે શરુ થઈ છે સમર સ્પેશિયલ ટ્રેન, ઉનાળામાં લઈ શકશો લાભ

અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

| Updated on: Apr 13, 2024 | 1:59 PM
આ ઉનાળાની સિઝનમાં રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુસાફરો રેલવેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ટ્રેનનું ટાઈમટેબલ જોઈ શકો છો.

1 / 5
ટ્રેન નંબર 09417: અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે સવારે 09:10 કલાકે ઉપડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકાઈને બીજા દિવસે રાત્રે 20:30 કલાકે દાનાપુર પહોંચશે.

2 / 5

3 / 5
ટ્રેન નંબર 09418: દાનાપુર-અમદાવાદ સમર સ્પેશિયલ ટ્રેન દાનાપુરથી 16 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે 23:50 કલાકે ઉપડશે અને તેના તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકીને ત્રીજા દિવસે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.

4 / 5
આ ટ્રેનનું સ્ટોપેજઃ મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">