Subramanian Swamy Family Tree : સુબ્રમણ્યમ સ્વામીએ માત્ર 24 વર્ષની ઉંમરે પીએચડી પૂર્ણ કર્યું, પત્ની કરી ચૂકી છે વકીલાત
સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy )નો જન્મ 15 સપ્ટેમ્બર 1939ના રોજ તમિલનાડુના માયલાપુરમાં થયો હતો. તેમના પિતા સીતારામન સુબ્રમણ્યમ મદુરાઈના હતા. પિતા શરૂઆતમાં ભારતીય સેવામાં અધિકારી હતા. સુબ્રમણ્યમ સ્વામીએ માત્ર 24 વર્ષની વયે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કર્યું.
Most Read Stories