AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast 2025 : જો સેલેરીમાંથી વધ્યા છે પૈસા તો આ સ્ટોકમાં રોકી દો, માલામાલ થઈ જશો

Stocks Forecast 2025 : દિગ્ગજ એકસપર્ટે છેલ્લા 1 વર્ષ માટે કેટલાક સ્ટોક વિશે એનાલિસિસ કર્યું છે. આ શેર તમને થોડા જ સમયમાં પૈસાદાર બનાવી દેશે.તો જોઈ લો તમારા લિસ્ટમાં પણ છે આ સ્ટોક

| Updated on: Nov 16, 2025 | 12:33 PM
Share
જો તમે સ્ટોકમાં રોકાણ કરવા માંગી રહ્યા છો. તો આજે અમે તમને કેટલાક એવા સ્ટોક વિશે જણાવીશું. જેના વિશે કેટલાક એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું કે, ક્યાં શેર ખરીદવા ક્યાં શેરને હોલ્ડ પર રાખવા.

1 / 8
 આજે આપણે Finolex Indsના સ્ટોક વિશે વાત કરીશું. તો તેની ટાર્ગેટ પ્રાઈઝ 1,100.15 છે. આ સ્ટોક પર 6 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સ્ટોકનો ભાવ 1,188.00 સુધી જઈ શકે છે. તેમજ જો આ સ્ટોકના ભાવમાં ઘટાડો થયો તો 783.05 સુધી જઈ શકે છે.

2 / 8
Finolex Indsના સ્ટોક પર એક્સપર્ટે કરેલા એનાલિસિસ પર 6 લોકોએ કહ્યું કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. એટલે કે, 6માંથી 6 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોગ બાય કહેવાનું કહ્યું છે.

3 / 8
Divi's Labના સ્ટોકના ટાર્ગેટ પ્રાઈસ વિશે વાત કરીએ તો, આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 6,638.20 છે, આ સ્ટોક પર કુલ 30 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સ્ટોર 9,140.00 સુધી જઈ શકે છે. તેમજ આ સ્ટોક 4,486.00 સુધી નીચે પણ આવી શકેછે.

4 / 8
 30 એક્સપર્ટે  Divi's Labના સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. 30 એક્સપર્ટમાંથી 11 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 11માંથી 2 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને બાય કરો. જ્યારે 4 એક્સપર્ટે હોલ્ડ અને સેલ કરવાનું કહ્યું છે. જ્યારે 9 એક્સપર્ટે આ સ્ટોકને સ્ટ્રોંગ સેલ કહેવાનું કહ્યું છે.

5 / 8
KNR Construct સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 200.56 છે. આ સ્ટોક પર 18 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે, તેમનું કહેવું છે કે, આ સ્ટોક 288.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ આ સ્ટોકનો ભાવ 129.00 સુધી જઈ શકે છે.

6 / 8
KNR Construct સ્ટોક પર 18 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાંથી 4 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો, જ્યારે 6 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોક હોલ્ડ પર રાખો, અને 5 એકસ્પર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સેલ કરી દો.

7 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

8 / 8

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

Follow Us
દુબઈના આ પબ્લિક ટોયલેટનો Video કેમ થઈ રહ્યો છે Viral?

4 સિસ્ટમ સક્રિય, આગામી દિવસોમાં મુશળધાર વરસાદની શક્યતા

નઘરોળ તંત્રના પાપે સ્થાનિકોએ સ્વખર્ચે બનાવવુ પડ્યુ ડાયવર્ઝન

શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ ઝડપાયો...

ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા

ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ

25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલી 'તંત્રની પોલ'

ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ

જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video

g clip-path="url(#clip0_868_265)">