Profit : 60 દિવસમાં રોકેટની જેમ વધશે આ સ્ટોક, ઈલેક્ટ્રિક બસ બનાવે છે કંપની, એક્સપર્ટે કહ્યું: ફાયદા માટે ખરીદો
ઓટો અગ્રણી કંપનીનો શેર આજે એટલે કે 1લી ઓગસ્ટના રોજ 258.45 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. 258.45 સુધી વધ્યા બાદ તે 2.5 ટકાથી વધુ ઘટીને 250.05 પર 7.04 રૂપિયાના ઘટાડા બાદ બંધ થયો હતો. કંપનીના જણાવ્યા અનુસાર સ્થાનિક બજારમાં હળવા કોમર્શિયલ વાહનોનું વેચાણ ગયા મહિને 5,241 યુનિટ પર સ્થિર રહ્યું હતું
Most Read Stories