અનલિસ્ટેડ માર્કેટમાંથી ખરીદી શકો કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના શેર, જાણો કેવી રીતે કરવી શેરની ખરીદી

કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપનીના શેરની ફેસ વેલ્યુ 100 રૂપિયા છે અને શેરના ભાવ 97 રૂપિયા છે. કુલ 104 શેરની ખરીદી માટે તમારે 10,088.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10291.27 રૂપિયા ચૂકવવાના રહેશે.

| Updated on: Dec 31, 2023 | 1:04 PM
કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ કન્નુર શહેર અને કેરળના ઉત્તર મલબાર પ્રદેશ, કર્ણાટકના કોડાગુ જિલ્લો અને ભારતના પુડુચેરીના માહે જિલ્લામાં સેવા આપતું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. તેની માલિકી અને સંચાલન કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે એક જાહેર-ખાનગી કન્સોર્ટિયમ છે. એરપોર્ટ 9 ડિસેમ્બર 2018ના રોજ કોમર્શિયલ કામગીરી માટે શરૂ કરવામાં આવ્યું હતું.

1 / 7
કેન્દ્ર સરકારે વર્ષ 2025 સુધીમાં એરપોર્ટની સંખ્યા 140થી વધારીને 220 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશનું સૌથી મોટું ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવરમાં બની રહ્યું છે, ઉત્તર પ્રદેશના નોઈડામાં નિર્માણધીન છે. મીડિયા રિપોર્ટ અનુસાર આગામી સમયમાં દક્ષિણ ભારતમાં 3 એરપોર્ટ બનવા જઈ રહ્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ-ચેન્નાઈ, વારંગલ એરપોર્ટ-તેલંગાણા અને ભોગપુરમ એરપોર્ટ-આંધ્રપ્રદેશમાં બનશે.

2 / 7
જો તમે કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપનીના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીની પાંચમી સ્લાઈડમાં આપવામાં આવી છે.

3 / 7
કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપનીના શેરની ફેસ વેલ્યુ 100 રૂપિયા છે અને શેરના ભાવ 97 રૂપિયા છે. કુલ 104 શેરની ખરીદી માટે તમારે 10,088.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10291.27 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

4 / 7
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

5 / 7
અનલિસ્ટેડ શેરની અન્ય એક વેબસાઈટ https://www.unlistedarena.com/ પર આપવામાં આવેલી માહિતી અનુસાર કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના શેરનો ઓલ ટાઈમ હાઈ ભાવ 130 રૂપિયા છે જ્યારે ઓલ ટાઈમ લો ભાવ 103 રૂપિયા છે.

6 / 7
કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના શેરના ટ્રેન્ડની વાત કરીએ તો તે Bearish જોવા મળી રહ્યું છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">