Market Crash: સ્ટોક માર્કેટ 2008 કરતા પણ ખરાબ રીતે ક્રેશ થશે, ટોચના અમેરિકન અર્થશાસ્ત્રી હેરી ડેન્ટે આ સમયમર્યાદા આપી હતી
ડેન્ટે Nvidia જેવા મોટા શેરોના તાજેતરના પ્રદર્શન પર ચેતવણી આપી અને કહ્યું કે સકારાત્મક વલણ લાંબો સમય ચાલશે નહીં. મને લાગે છે કે અમે S&Pને ટોચ પરથી 86 ટકા અને નાસ્ડેકને 92 ટકા નીચે જતા જોઈશું. શેર માર્ટેકમાં મોટો ડાઉનફોલ આવશે અને વિશ્વના મોટા ભાગના માર્કેટ તળીએ આવી જશે.
Latest News Updates
Most Read Stories